gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટડી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં હ્દયને લગતી સારવારનો અભાવ | Lack of heart related treatment at Patd…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
પાટડી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં હ્દયને લગતી સારવારનો અભાવ | Lack of heart related treatment at Patd…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– તાકીદે જરૂરી સાધનો અને ડોકટરોની નિમણુંક કરવાની માગ 

– હાર્ટ એટેક સહિતના દર્દીઓને વિરમગામ, અમદાવાદ અને સુરેન્દ્રનગર રિફર કરવાની નોબત 

પાટડી :  સાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે મંજૂર કરાઈ છે. જેમાં વિવિધ ખાલી જગ્યા પર ડોક્ટરોની નિમણૂક કરવામા આવી છે અને સુવિધામાં પણ વધારો થયો છે. પરંતુ હૃ ય સંબંધી સમસ્યાઓ માટે પાટડી ખાતે આવેલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આજે પણ સુવિધાઓનો અભાવ હોવાથી   સ્ત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને ન છુટકે બહારગામ સારવાર લેવા જવું પડે છે.

 પાટડી ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અગાઉ ડોકટરોની ખાલી જગ્યાઓ હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હતો. જે અંગે અનેક વખત રજૂઆતો બાદ સરકાર દ્વારા ખાલી જગ્યાઓ પર ડોકટરોની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ હજુ પણ આ હોસ્પિટલમાં હૃદય સંબંધી તકલીફો માટે દર્દીઓને હાલાકી પડી રહી છે. તેના માટે સારવાર અર્થે વિરમગામ, અમદાવાદ અને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જેનુ અંતર અંદાજે ૩૦થી ૧૦૦ કિલોમીટર સુધી હોવાથી દર્દીને સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવવાનો વારો છે. આ પ્રકારે દર્દીઓના મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 

જેમાં પાટડી સરકારી હોસ્પિટલના એમ્બ્યુલન્સ ચાલક મહેશભાઈનું પણ હાર્ટ એટેકના કારણે વહેલી અને સમયસર સારવાર નહી મળતા મોત નીપજ્યું હતુ. પાટડી સરકારી હોસ્પિટલ ખાતે હાર્ટ એટેક માટે તાત્કાલિક સારવાર ન મળવાના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આથી હોસ્પિટલ નવી બને તે પહેલા હાર્ટ એટેકની સારવાર માટેના જરૂરી સાધનો અને ડોક્ટરની નિમણૂંક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

June 10, 2026
અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
Next Post
કરમસદ – આણંદ મનપાએ રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પાડી | Karamsad Anand Municipal Corp…

કરમસદ - આણંદ મનપાએ રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પાડી | Karamsad Anand Municipal Corp...

રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા | Three men strangled a…

રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા | Three men strangled a...

સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur…

સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકા…

મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકા…

3 months ago
બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

2 months ago
ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી પ્રવેશ

ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી પ્રવેશ

10 months ago
લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ…

લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News