gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકાનમાં થયેલી ૩૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ નોકર મહિલાની ધરપકડ | Theft of Rs 32 lakhs from house sol…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
મકાનમાં થયેલી ૩૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ નોકર મહિલાની ધરપકડ | Theft of Rs 32 lakhs from house sol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર શહેરના સેક્ટર-૭માં આવેલા

વૃદ્ધ મકાન માલિક બહાર ગયા અને તકનો લાભ લઇ દાગીના અને રોકડ રકમ ચોરી લીધા ઃ રૃા. ૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૭ બીમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ
શોપિંગમાં દવા લેવા માટે ગયા હતા તે દરમિયાન તેમના ઘરમાંથી ૩૧.૨૨ લાખ રૃપિયાના
દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. જે ગુનામાં ગાંધીનગર એલસીબી ટુની ટીમ દ્વારા
ભેદ ઉકેલીને નોકર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી દાગીના અને રોકડ
મળીને ૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેરના સેક્ટર ૭-બીમાં પ્લોટ નંબર ૭૨૦-૧માં રહેતા
અને નિવૃત્ત જીવન ગુજારતા રમણલાલ ભીખાભાઈ ઠક્કર ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ સવારે તે
બેંકમાંથી એક લાખ રૃપિયા ઉપાડીને ઘરે આવ્યા હતા અને ઘરના ફનચરના લોકરમાં મૂક્યા
હતા ત્યારબાદ ૯થ૦૦ વાગે તેઓ દવા અને નાસ્તો લેવા માટે સેક્ટર ૭ના શોપિંગમાં ગયા
હતા અને ઉતાવળમાં તેઓ લોકરને લોક કરવાનું ભૂલી ગયા હતા અને ચાવી લોકરમાં જ લગાવેલી
હતી. આ દરમિયાન તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે લોકરમાં તપાસ કરતા અંદરથી સોનાની લગડીઓ
, ચાંદીના સિક્કા
અને રોકડ રકમ મળીને ૩૧.૨૨ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ ગઈ હતી. ત્યારે ગાંધીનગર રેન્જ
આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને એસ.પી. રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એલસીબી ટુ
પોલીસ ઇન્સ્પેક્ટર એચ. પી પરમાર દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સ્ટાફને સૂચના
આપવામાં આવી હતી. જેના પગલે પીએસઆઇ કે.કે પાટડીયા અને તેમની ટીમ દ્વારા બાતમીના
પગલે ઘરમાં કામ કરતી મહિલા અલ્પાબેન રાજેશભાઈ દત્તની અટકાય કરી હતી અને પૂછપરછ
કરતા તેણે ઘરે મકાન માલિક હાજર ન હતા તે દરમિયાન મકાનમાંથી આ ચોરી કરી હોવાની
કબૂલાત કરી હતી. જેથી તેના ઘરમાં તપાસ કરવામાં આવતા સોનાના દાગીના અને રોકડ રકમ
મળી આવી હતી. કુલ ૩૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેણીની ધરપકડ કરી વધુ તપાસ
શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter ...

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho...

બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે’, ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ

‘કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે’, ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ

1 year ago
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…

8 months ago
નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

6 months ago
જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News