gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ – આણંદ મનપાએ રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પાડી | Karamsad Anand Municipal Corp…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
કરમસદ – આણંદ મનપાએ રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પાડી | Karamsad Anand Municipal Corp…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મનપાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી 

– ગેરકાયદે દુકાન દૂર કરી અંદાજિત 5428 ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કરાયો, હજુ ઝુંબેશ ચાલુ રહેશે

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદ રેલવે સ્ટેશન સામેના રાજા રણછોડરાય માર્કેટની ૮૬ જેટલી ગેરકાયદેસર દુકાન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દૂકાનો દૂર કરીને અંદાજિત ૫૪૨૮ ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. 

આણંદ જુના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલ ટી.પી. સ્કીમ નં ૦૧ના ફાઈનલ પ્લૉટ નં. ૨૬૯માં ૧૬૨૬ ચોરસ મીટર, ફાઇનલ પ્લોટ નંબર ૨૭૦માં  ૧૦૨૬ ચોરસ મીટર અને ફાઇનલ પ્લોટ નંબર ૨૭૧માં ૨૭૭૬ ચોરસ મીટર મળીને અંદાજિત ૫,૪૨૮ ચોરસ મીટર રસ્તાવાળી મનપાની માલિકીના ઓપન સ્પેસના હેતુવાળા પ્લેટમાં કાચા – પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના માલિકીનો ઓપન સ્પેસના હેતુ વાળો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. મનપાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, મનપાની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ કાચા પાકા દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા | Three men strangled a…

રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા | Three men strangled a...

સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur…

સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur...

ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો | Middle aged man caught with 5 320 kg of pos…

ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો | Middle aged man caught with 5 320 kg of pos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e…

12 months ago
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

11 months ago
બળાત્કારના આરોપી સાયકિયાટ્રિસ્ટ ચિરાગ બારોટને શોધવા ફાર્મ,મકાન અને ક્લિનિક પર દરોડા | Raids on farm …

1 year ago
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News