gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur…
9
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી 

– ઉમેદવારો અને લોકોના પુસ્તકાલય ખાતે ધરમધક્કા, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગંણી, ફાયર સ્ટેશનમાં પુસ્તકાલય ખસેડાયું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પુસ્તાલય. બંધ કરીને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરતા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો ધક્કા ખાઇ રહ્યાં છે. 

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ટાવરચોક વિસ્તારમાં પુસ્તકાલય વર્ષોથી ચલાવવામાં આવતું હતું અને આ પુસ્તકાલયમાં રોજના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વાચક વર્ગો મુલાકાત લેતા હતા. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં વાંચન કરતા હતા.

પરંતુ મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટના નામે પુસ્તકાલય તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વૈકલ્પિક જગ્યાની ફાળવણી ન કરવામાં આવતા હાલમાં પુસ્તકાલય બંધ કરવા જેવી નોબત સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી પુસ્તકાલયને તાળા જોઈ અને વિદ્યાર્થીઓ અને લાઇબ્રેરીમાં વાંચવા આવતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે જેને લઈને રોષ ફેલાયો છે. 

પુસ્તકાલય કન્યા શાળામાં ખસેડવાની માંગ હતી પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફાયર બ્રિગેડ સ્ટેશન ઉપર આવેલો એકમાત્ર નાનો હોલ આપી દેવામાં આવ્યો છે. જ્યાં પુસ્તકાલયમાં બેઠક વ્યવસ્થા અને સામાન અને પુસ્તકોની વ્યવસ્થા અને બેઠકની યોગ્ય વ્યવસ્થાનો અભાવે છે. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વાચકવર્ગ પણ હવે પરેશાન બની રહ્યો છે. ત્યારે તાત્કાલિક નિર્ણય કરી અને પુસ્તકાલય શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં વાંચન કરી શકે તે માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ માંગણી મૂકવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો | Middle aged man caught with 5 320 kg of pos…

ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો | Middle aged man caught with 5 320 kg of pos...

ગળતેશ્વર તાલુકાના 200 ખેડૂતોની જીવાદોરી સમાન નહેર જર્જરિત | The canal which is the lifeline of 200 f…

ગળતેશ્વર તાલુકાના 200 ખેડૂતોની જીવાદોરી સમાન નહેર જર્જરિત | The canal which is the lifeline of 200 f...

અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by…

અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja…

4 months ago
મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

2 months ago
મ્યુનિ.તંત્રે પાણી પહેલા પાળ બાંધી, પહેલી જુનથી પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલરુમ શરુ કરાશે | The munici…

મ્યુનિ.તંત્રે પાણી પહેલા પાળ બાંધી, પહેલી જુનથી પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલરુમ શરુ કરાશે | The munici…

2 months ago
બાળકોમાં વાયરલ રોગચાળો ઃ સિવિલના પિડીયાટ્રીક વોર્ડની પથારીઓ ખુટી પડી | Viral epidemic among children…

બાળકોમાં વાયરલ રોગચાળો ઃ સિવિલના પિડીયાટ્રીક વોર્ડની પથારીઓ ખુટી પડી | Viral epidemic among children…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News