gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધમાં રશિયા-ચીને અમને સાથ આપ્યો હોત તો સ્થિતિ અલગ હોત : ઇરાન | If Russia China had supported us i…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in INDIA
0 0
0
યુદ્ધમાં રશિયા-ચીને અમને સાથ આપ્યો હોત તો સ્થિતિ અલગ હોત : ઇરાન | If Russia China had supported us i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમેરિકા સામે 8 વર્ષ સુધી લડવા તૈયાર

ઇરાનના ક્રૂડ, ગેસ, ખાણો પર કબજો કરવા માગતા અમેરિકાને હત્યાનો અધિકાર કોણે આપ્યો ? : ડો. હકીમ

નવી દિલ્હી: અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ઇરાનના ટોચના વડા અલી ખામેનેઇનું મોત નિપજ્યું હતું. યુદ્ધની આ સ્થિતિમાં ઇરાનને એવી આશા હતી કે તેને ચીન અને રશિયા દ્વારા મદદ પુરી પાડવામાં આવશે, જોકે તેમ ના થયું. હવે ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇના ભારતના પ્રતિનિધિ ડો. અબ્દુલ મઝીદ હકીમે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે જો ચીન અને રશિયાએ મદદ કરી હોત તો સ્થિતિ કઇક અલગ અને વધુ સારી હોત. 

ખામેનેઇના પ્રતિનિધિ હકીમે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમ મીડિયા ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે, ભારતના લોકોએ પણ અમેરિકા અને ઇઝરાયેલના આ હુમલાનો વિરોધ કર્યો છે. સાથે જ ખામેનેઇની હત્યા પર શ્રદ્ધાંજલિ અર્પી છે, દુશ્મન દેશો અમેરિકા અને ઇઝરાયેલમાં કોઇ જ માનવતા નથી, તેઓ માત્ર લોકોને મારી નાખવા અને રૂપિયા અંગે જ વિચારે છે. પરમાણુ હથિયારો અંગે જવાબ આપતા તેમણે કહ્યું હતું કે પરમાણુ હથિયારો રાખવા ઇસ્લામમાં હરામ છે, અમારી પાસે કોઇ જ પરમાણુ હથિયાર નથી. અમેરિકા ઇરાનના ક્રૂડ ઓઇલ પર કબજો કરવા માગે છે, ઇરાનના ગેસ અને ખાણો પર કબજો કરવા માગે છે. 

ખામેનેઇનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુદ્ધની સ્થિતિ વચ્ચે ખામેનેઇએ સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે જો તમે દેશના તમામ નાગરિકો માટે બંકર બનાવશો તો જ હું બંકરમાં જઇશ, ખામેનેઇએ સુરક્ષીત સ્થળે જવાની ના પાડી દીધી હતી, તેમના ચાર પુત્રો છે જેમાંથી કોઇ પાસે પોતાનુ ઘર નથી. 

અમે આ લડાઇ નહોતા ઇચ્છતા પરંતુ જ્યારે કોઇ અમારી ધરતી પર હુમલો કરે ત્યારે તેની સુરક્ષા કરવાનો અમને અધિકાર છે. હજારો ઇરાની નાગરિકોને મારી નાખવામાં આવ્યા, શું અમેરિકા પાસે લોકોને મારી નાખવાનો અધિકાર છે? સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ નથી, જો ઇરાન તેને બંધ કરી દે તો કોઇ શિપ અવર જવર ના કરી શકે જ્યારે હાલ શિપોની અવર જવર ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો | A quantity of foreign liquor being sm…

પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો | A quantity of foreign liquor being sm...

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e...

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

12 months ago
ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

5 months ago
ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેન…

ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેન…

1 year ago
રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો | A wor sakau seni…

રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો | A wor sakau seni…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News