gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in INDIA
0 0
0
ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇરાન નમતું જોખવા તૈયાર નથી

આ મિસાઇલ્સ ખતરનાક છે તેમાં પ્રક્ષેપ સમયે જ ફ્યુઅલ ભરવું પડે તેમ નથી : વહેલું પણ ભરી શકાય તેની ગતિ પ્રચંડ છે

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં તંગદિલી દિવસે દિવસે વધતી જાય છે. યુદ્ધનો આજે ૯મો દિવસ છે. શાંતિ ક્ષિતિજ ઉપર પણ દેખાતી નથી. ઇરાન, ઇઝરાયેલ, અમેરિકાને મુંહતોડ જવાબ આપે છે. સતત મિસાઇલ્સ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે- દાવો કર્યો છે, કે તેણે ઓપરેશન પ્રોમિસ ૪ નીચે ૨૭મી વખત હુમલા શરૂ કરી દીધા છે. તેનાં એરોસ્પેસ ડીવીઝન સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ સીસ્ટમ વિકસાવી શરૂ કરી છે. તેનું નામ રાખ્યું છે ખૈબર શેકુન સોલિડ ફ્યુઅલ મિસાઇલ તેની ગતિ પણ ઘણી વધુ છે. તની વિશેષતાઓ આ પ્રમાણે છે ઃ (૧) તે મિનિટોમાં લૉન્ચ કરી શકાય છે. (૨) તેને સ્ટોર કરવી અને હેન્ડલ કરવી સરળ છે. (૩) સોલિડ ફ્યુઅલ હોવાથી વધુ પે-લોડ લઇ શકે તેમ છે (૪) તેની સ્પીડ ખૂબ તેજ છે (૫) લાંબા અંતર સુધી તે ઘણો બધો પે વર્ક લઇ જઈ શકે તેમ છે.

૧૯૭૦માં તે સમયનાં સોવિયેત સંઘે તેનો ઉપયોગ કર્યો હતો. તેનું નામ એસ.એમ.વી.એલ.પાડયું હતું. અને ૧૯૯૦માં તેવાં સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ બનાવ્યાં હતાં.

તેમાં સોલિડ ફ્યુએલ વહેલું પણ ભરી શકાય તેમ છે. છેક છોડતી વખતે જ ફયુએલ ભરવું પડે તમ નથી. તેની ગતિ પ્રચંડ છે. ઇરાને ઉત્તર ઇઝરાયેલમાં આવાં મિસાઇલ વહેતાં મુક્યાં છે. ઇરાન નમતું જોખે તેમ નથી. પરિસ્થિતિ ગંભીર બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…
INDIA

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…

March 9, 2026
ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસ…

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? | crude oil price…

Next Post
ઉ.પ્ર.નાં ઝાંસીમાં એલપીજી ભરેલા 524 સિલિન્ડરની ચોરી | 524 LPG cylinders stolen in Jhansi UP

ગુજરાતમાં 500-1000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવી આપવાનો કારોબાર | 10 Years After Demone…

ગુજરાતમાં 500-1000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવી આપવાનો કારોબાર | 10 Years After Demone...

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ | Gujarat P…

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ | Gujarat P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાજલ વસિષ્ઠનો શૂટિંગ બાદનો ‘રોડ ટુ હેવન’ સફર

4 months ago
અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

4 weeks ago
શસ્ત્રવિરામનો અમલ યથાવત્ : દેશભરમાં હાશકારો | Ceasefire implementation continues: Cheers across the …

10 months ago
વધુ એક દુર્ઘટના! આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી બચ્યા જીવ | Pawa…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News