gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ : જિલ્લા કલેકટર પાસે ન્યાયની માં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલી નંદેસરી જીઆઇડીસીની ઓરિએન્ટલ કંપની દ્વારા ગેરકાયદે રીતે 27 જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવા અંગે છુટા કરાયેલા કર્મચારીઓને યોગ્ય ન્યાય અપાવવા કર્મચારીઓને સાથે લઈ સામાજિક કાર્યકર લખન દરબારની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવા સહિત મોટી સંખ્યામાં એકત્ર કર્મચારીઓએ સૂત્રોચાર કરીને કલેકટર કચેરી પ્રાંગણ ગજાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, શહેરના છેવાડે આવેલ નંદેસરી જીઆઇડીસીની ઓરિએન્ટલ કંપનીમાંથી 27 કર્મચારીઓને કોઈ કારણોસર એકાએક છુટા કરી દેવાયા હતા. જેથી કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આ અંગે કર્મચારીઓને યોગ્ય ન્યાય અપાવવા છૂટા કરાયેલા કર્મચારીઓને સાથે રાખીને સામાજિક કાર્યકર લખન દરબાર જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં છુટા કરાયેલા કર્મચારીઓએ ન્યાય આપવાની માગણી સાથે સૂત્રોચાર કર્યો હતો. જ્યાં સામાજિક કાર્ય કરે કલેકટર કચેરીએ ખાતે આવેદન પત્ર આપીને છૂટા કરાયેલા કર્મચારીઓ બાબતે સઘન રજૂઆત કરી ન્યાય માટે માંગણી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ સોનાની બુટ્ટીઓ ચોરી ફરાર, CCTV તપાસતા ભાંડો ફૂટ્ય…
GUJARAT

અમદાવાદના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ સોનાની બુટ્ટીઓ ચોરી ફરાર, CCTV તપાસતા ભાંડો ફૂટ્ય…

March 9, 2026
મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો’, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું | ah…

અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો | attack on BJP …

Next Post
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો ઈડરનો આરોપી | sabarkantha vad…

સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો ઈડરનો આરોપી | sabarkantha vad...

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under...

વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓના પગાર અટકાવ્યા | salaries of ma…

વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓના પગાર અટકાવ્યા | salaries of ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…

7 months ago
દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ

6 months ago
આપણે પતિ અને પત્ની જેવા સંબંધો રાખવા પડશે તેમ કહી ભુવાના પુત્રનું મહિલા પર વારંવાર દુષ્કર્મ | Be lik…

11 months ago
વડોદરામાં વ્યાજખોરની ચુગલમાં ફસાયેલા રીક્ષા ડ્રાઇવર ફરિયાદ નોંધાવી, પૈસાની ઉઘરાણીમાં મારી નાખવાની ધમ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News