gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સીસીસી પરીક્ષામાં 32690 અધિકારીઓ અને કર્મચારીઓ પાસ, 11578 નાપાસ | 32000 government employee pass in …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
સીસીસી પરીક્ષામાં 32690 અધિકારીઓ અને કર્મચારીઓ પાસ, 11578 નાપાસ | 32000 government employee pass in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સરકારના તમામ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે કોમ્પ્યુટર જાણકારી માટેની સીસીસી( કોમ્યુટર કોમ્પિટન્સી કોર્સ)ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.જો આ પરીક્ષા પાસ ના કરી હોય તો બઢતી અને બીજા પણ લાભો મળતા નથી.

સરકારે આ પરીક્ષા લેવા માટે ગુજરાતમાં જે યુનિવર્સિટીઓને જવાબદારી સોંપી છે તેમાં એમ.એસ.યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.મધ્ય ગુજરાતમાં આ પરીક્ષા લેનાર એક માત્ર યુનિવર્સિટી છે.યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર પાસે આ પરીક્ષાની તમામ જવાબદારી છે.

મળતી વિગતો પ્રમાણે ૨૦૧૫થી યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાનું શરુ કરાયું છે અને અત્યાર સુધીમાં ૪૪૨૬૮ અધિકારીઓ- કર્મચારીઓ અહીંયા પરીક્ષા આપી ચૂકયા છે.આ પૈકી ૩૨૬૯૦ પાસ થયા છે અને ૧૧૫૭૮ નાપાસ થયા છે.

પરીક્ષા લેવાનું સતત ચાલું જ રહે છે.કોરોનાના સમયગાળમાં પણ સેન્ટર દ્વારા ઉમેદવારો ઘરેથી ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.ઉમેદવારોની સંખ્યાના આધારે કેટલી વખત પરીક્ષા લેવી તે નક્કી કરવામાં આવે છે.ગમે તે ઉમેદવાર ગમે તે જગ્યાએથી સીસીસી પરીક્ષા આપી શકે છે પણ યુનિવર્સિટીમાં પરીક્ષા આપનાર મોટાભાગના ઉમેદવારો વડોદરા કે મધ્ય ગુજરાતમાં ફરજ બજાવનારા હોય છે.કેટલાક ઉમેદવારો સાત થી આઠ વખત નાપાસ થયા હોવાનું પણ નોંધાયું છે.

થીયરી  પરીક્ષા માટે ૫૦૦૦ પ્રશ્નોની બેન્ક

સૂત્રોનું કહેવું છે કે, સીસીસી પરીક્ષાનું મોડેલ યુપીએસસી માટે તાલિમ આપતી સંસ્થા સ્પિપા દ્વારા તૈયાર કરાયું છે.જેમાં ૫૦ માર્કના થિયરી અને ૫૦ માર્કના પ્રેક્ટિકલ પ્રશ્નો હોય છે.યુનિ.ના કોમ્પ્યુટર સેન્ટર દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા માટેના ૨૦૦ પ્રશ્નો અને થિયરી માટેના ૫૦૦૦ પ્રશ્નોની બેન્ક તૈયાર કરવામાં આવી છે.જેથી પરીક્ષામાં પ્રશ્નો રીપિટ ના થાય.પરીક્ષામાં વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને કોમ્પ્યુટર ઓપરેટિંગને લગતી જાણકારી ઉમેદવાર પાસે છે કે નહીં તેની ચકાસણી કરતા પ્રશ્નો પૂછવામાં આવે છે.કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ માટે પરીક્ષા પાસ કરવી મુશ્કેલ સાબિત થાય છે.આ પૈકીના કેટલાક તો એક સાથે પાંચ- પાંચ ફોર્મ પણ ભરતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

Next Post
આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ | english grammer taught …

આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ | english grammer taught ...

શહેરમાં કોમર્શિયલ સિલિન્ડર નહિ મળતાં ખાણી પીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત | Food stalls in the c…

શહેરમાં કોમર્શિયલ સિલિન્ડર નહિ મળતાં ખાણી પીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત | Food stalls in the c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુરલીધર નર્સિંગ કોલેજની લાયબ્રેરીમાં છતમાંથી પંખો પડતાં 3 વિદ્યાર્થિનીને ઇજા | 3 students injured wh…

2 months ago
વડાદલા ગામે પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક ચગદાયું | Toddler Crushed b…

11 months ago
જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા | 56 rioters caught for stone pelting…

9 months ago
ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News