gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ગઠિયાઓ ઓનલાઇન નાણાં લઇ ગયો | frauder duped money after offer Rai…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ગઠિયાઓ ઓનલાઇન નાણાં લઇ ગયો | frauder duped money after offer Rai…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

કાલુપુર રેલ્વે સ્ટેશન પર ટિકિટ લેવા માટે ઉભા રહેલા યુવકને ટિકિટ ન લેતો પણ દંડ ન થાય તે માટે રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ઓનલાઇન એકાઉન્ટના પાસવર્ડ જાણીને મોબાઇલ ફોન લઇ જઇને એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને મેળવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. છેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડીથી અન્ય જિલ્લાઓમાં પણ અગાઉ છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ગઠિયાઓ ઓનલાઇન નાણાં લઇ ગયો 2 - imageમુળ ઓરિસ્સાના મયુરગંજ જિલ્લામાં રહેતો ૨૫ વર્ષીય જીવન કુન્ટીયા ગત ૨જી માર્ચના રોજ તેના મિત્ર સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ટિકિટ લેવા માટે ગયો હતો. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તે રેલ્વે પોલીસ દંડ ન કરે તે માટે યાત્રી કાર્ડ કઢાવી આપે છે. જેથી ટ્રેનમાં ટિકિટ વિના પણ મુસાફરી કરી શકાય છે. આ સમયે બીજો વ્યક્તિ આવ્યો હતો અને ત્યાં આવેલા વ્યક્તિએ પણ યાત્રી કાર્ડ કઢાવ્યું હોવાનું કહેતા જીવનને વિશ્વાસ આવ્યો હતો અને તેેણે કાર્ડ કઢાવી આપવા માટે કહ્યું હતું. પરંતુ, તેણે કહ્યું હતું કૈ પેસા તમારા ફોનથી ટ્રાન્સફર કરવા પડશે અને તમારા એકાઉન્ટનો પાસવર્ડ આપજો. જેથી હુ નાણાં ચુકવી શકુ. જીવને તેને ફોન આપતા  વિશ્વાસ કેળવવા માટે તે અન્ય એક ફોન આપી ગયો હતો. પરંતુ, લાંબા સમય સુધી  પરત ન આવતા તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. બીજા દિવસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બેંક એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. આ અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં આ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશનોમાં પણ છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…
GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

June 10, 2026
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…
GUJARAT

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

June 10, 2026
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…
GUJARAT

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

June 10, 2026
Next Post
ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t…

ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t...

શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic...

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરમજનક! શિમલામાં 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો, હેડમાસ્ટર સહિત 3 શિક્ષક સસ્પેન્ડ …

શરમજનક! શિમલામાં 8 વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો, હેડમાસ્ટર સહિત 3 શિક્ષક સસ્પેન્ડ …

7 months ago
અમદાવાદમાં આજે સાંજથી આવતીકાલ સુધી પાણીકાપ, આ વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર | Ahmedabad to Face 8 Hou…

અમદાવાદમાં આજે સાંજથી આવતીકાલ સુધી પાણીકાપ, આ વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર | Ahmedabad to Face 8 Hou…

4 months ago
અમદાવાદમાં કમોસમી વરસાદ અને ‘મિની વાવાઝોડા’એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો | Unseasonal Rain Min…

અમદાવાદમાં કમોસમી વરસાદ અને ‘મિની વાવાઝોડા’એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો | Unseasonal Rain Min…

3 months ago
શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | Jewelry stolen from teacher cou…

શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | Jewelry stolen from teacher cou…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News