gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિને સાત વર્ષની સખ્ત અને સાસુને બે વર્ષની સાદી કેેદ | Husband sentenced to seven years

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
પતિને સાત વર્ષની સખ્ત અને સાસુને બે વર્ષની સાદી કેેદ | Husband sentenced to seven years
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : પતિ સહિતના સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી આપવામાં આવતા
અસહ્ય ત્રાસથી કંટાળી મહિલાએ આત્મહત્યા કરી લેતા આ કેસમાં કસુવાર પતિને અદાલતે સાત
વર્ષની સજા અને સાસુને બે વર્ષની સજા ફટકારી હતી.

બનાવની વિગત એવી છે કે, એકતાનગર વિસ્તારમાં રહેતી રતનબેન નામની
પરિણીતાએ તારીખ ૮ જુલાઇ ૨૦૨૧ના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે
મૃતકના પિતાએ  ફરિયાદ નોંધાવી હતી કે તેમની
દીકરીને પતિ પંકજ
, સાસુ લાભુબેન અને અન્ય સાસરીયાઓ દ્વારા
દહેજ માટે તેમજ ઘરકામ બાબતે સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ
અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ બી. એસ. પુરોહીતે રજૂઆત કરી હતી કે
,
આરોપીઓએ એકબીજાની મદદગારીથી પરિણીતાને મરવા માટે મજબૂર કરી છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાન લઇ પતિ પંકજ
ગોપાલભાઈને ૭ વર્ષની સખત કેદ અને લાભુબેનને કલમ ૪૯૮(ક) હેઠળ ૨ વર્ષની સાદી કેદની
સજા ફટકારી હતી
,
જ્યારે પુરાવાઓના અભાવે  બે
આરોપીને કોર્ટે  નિર્દોષ જાહેર કર્યા હતી.
ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, પરિણીતાને લગ્નજીવન
દરમિયાન દહેજની માંગણી અને મારઝૂડ કરી અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો
, જે સમાજ માટે ગંભીર ગુનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલી વખત સ્પેસ ટેકનોલોજી વિષય ભણાવવાનું શરુ કરાયું | space technology subject …

ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલી વખત સ્પેસ ટેકનોલોજી વિષય ભણાવવાનું શરુ કરાયું | space technology subject ...

સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો | Accused of kidnapping minor arrested from Rajkot

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 3000 કિ.મી.ના રસ્તા ઉપર 4000થી વધુ સ્પીડબ્રેકર! સમસ્યા સર્જતી સલામતી | ahmedabad 4000 spe…

10 months ago
અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

12 months ago
દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી

આગ, આકસ્મિક ઘટનાઓને લઈ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ફાયર વોલેન્ટિયર્સની મદદ લેવાશે | Regarding fire acc…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News