gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો | Accused of kidnapping minor arrested from Rajkot

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટથી ઝડપાયો | Accused of kidnapping minor arrested from Rajkot
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના માણસા વિસ્તારમાંથી

સાબરકાંઠાના આકોદરા ગામનો વતની એવા આરોપીની સાથે ભોગ બનેલી સગીર બાળાને શોધી કાઢવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં પાંચ મહિના પહેલા
નોંધાયેલી સગીર બાળને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવા સંબંધેની ફરિયાદમાં એસઓજી
પોલીસ દ્વારા આરોપી અને સગીર બાળાને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ટેકનીકલ
સર્વેલન્સના આધારે રાજકોટ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં પહોંચીને આરોપીની ધરપકડ
કરવામાં આવ્યાનું પોલીસ અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

છેલ્લે માણસાના પાલડી વ્યાસ વિસ્તારમાં રહેતા અને મુળ
સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામના વતની એવા કીરીટ રમેશભાઇ રાવળ નામના ૨૯ વષય યુવકની
સામે સગીર વયની બાળાને લગ્નની લાલચ આપીને વાલીપણામાંથી ભગાડી જવા સંબંધે અપહરણની
ફરિયાદ બાળાના વાલી દ્વારા પાંચ મહિના પહેલા માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં
આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા આરોપીના સ્વજનો અને મિત્રોની તપાસ કરવા સાથે
ટેકનીકલ સર્વેલન્સનો સપોર્ટ લેવામાં આવતાં તેનો નંબર રાજકોટ શહેરના ઘંટેશ્વર
વિસ્તારમાં ટ્રેસ થયો હતો. આ સાથે પોલીસ ટુકડી રાજકોટ પહોંચી હતી. આરોપીની ધરપકડ
કરવા સાથે સગર બાળાને પણ શોધી કાઢવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…
GUJARAT

March 10, 2026
કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

Next Post
વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com...

હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway…

હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway...

પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d…

પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

11 months ago
‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી

8 months ago
ગાંધીનગર: વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ, બાળકીને કાને બહેરાશ આવી ગઈ હતી | Gandh…

1 month ago
ભૂતેશ્વર ગામના યુવાનને બે શખ્સના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો | A young man from Bhuteshwar vill…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News