gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું | The fare to go from SE 1 to th…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું | The fare to go from SE 1 to th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્ટેડિયમની અંદર અને બહાર ક્રિકેટ ચાહકોના ખિસ્સા ખાલી

તકનો લાભ લઈને રાત્રિ સંચાલનના બહાને સરકારી સાહસે પણ અઢી
ગણું ભાડું વધારી દીધું ઃ ગાંધીનગરના મુસાફરો લુંટાયા

ગાંધીનગર :  રવિવારની સાંજ ભારતીય ક્રિકેટ ચાહકો માટે રોમાંચક હતી, પરંતુ મેચ પૂર્ણ
થયા બાદ ઘરે પરત ફરતા ગાંધીનગરના મુસાફરો માટે આ અનુભવ આથક આઘાત સમાન રહ્યો હતો.
દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ
વચ્ચે રમાયેલી ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની ફાઈનલ જોવા ઉમટેલી મેદનીનો લાભ ઉઠાવવામાં
સરકારી કોર્પોરેશન તંત્ર પણ પાછળ રહ્યું નથી. મેટ્રો રેલ દ્વારા મોડી રાત સુધી
ટ્રેન દોડાવવાની જે સુવિધા આપવામાં આવી હતી
,
તેની પાછળ મુસાફરો પાસેથી ખિસ્સા કાતરૃ ભાડું વસૂલવામાં આવતા તંત્ર સામે અનેક
સવાલો ઊભા થયા છે
.

સામાન્ય રીતે કોઈપણ સેવામાં એડવાન્સ બુકિંગ કે મોટી સંખ્યામાં
મુસાફરો હોય ત્યારે રાહત આપવામાં આવતી હોય છે
, પરંતુ મેટ્રો રેલવે અહીં ઉલ્ટી ગંગા વહાવી છે. ગાંધીનગરના ક્રિકેટ
ચાહકો જ્યારે સાંજે મેચ જોવા સ્ટેડિયમ જવા નીકળ્યા ત્યારે ગાંધીનગરથી મોટેરા સ્ટેડિયમ
સુધીની ટિકિટ માત્ર રૃપિયા ૨૦ હતી. જોકે
,
આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે,
મેચ પૂર્ણ થયા બાદ રાત્રે ૧૦ થી ૧૨થ૩૦ ના ગાળામાં જ્યારે મુસાફરો પરત ફર્યા, ત્યારે મોટેરાથી ગાંધીનગર
સેક્ટર-૧ સુધીનું ભાડું સીધું  રૃપિયા ૫૦ વસૂલવામાં
આવ્યું હતું.આમ
, જે અંતર કાપવા
માટે સાંજે માત્ર ૨૦ રૃપિયા ખર્ચવા પડયા હતા
,
તેના માટે રાત્રે અઢી ગણું ભાડું વસૂલીને મેટ્રો પ્રશાસને જાણે મુસાફરોની મજબૂરીનો
ફાયદો ઉઠાવ્યો હોય તેમ જણાય છે. ક્રિકેટ ચાહકોમાં ચર્ચા છે કે મેટ્રોએ સુવિધા આપવાના
બહાને નફાખોરીનું મોટું પ્લેટફોર્મ ઉભું કરી દીધું હતું.

સ્ટેડિયમની અંદર તો લૂંટ ફાટી પડી હોય તેવા દ્રશ્યો હતા, જ્યાં રૃપિયા ૨૦ની
પાણીની બોટલ રૃપિયા ૧૫૦માં અને બે નાના સમોસા રૃપિયા ૨૦૦માં વેચાતા હતા. ખાણીપીણીની
ચીજોમાં થતી આ નફાખોરી તો સમજી શકાય
,
પરંતુ જ્યારે મેટ્રો રેલ જેવું સરકારી સાહસ પણ આવી જ રીતે તકનો લાભ લઈને મુસાફરો
પાસેથી વધુ નાણાં ખંખેરે
,
ત્યારે નાગરિકો ક્યાં જાય?
ગાંધીનગરના મુસાફરોનો અનુભવ છે કે તંત્ર દ્વારા ‘સ્પેશિયલ ટ્રેન‘ના નામે વસૂલાયેલું
આ વધારાનું ભાડું રીતસરની આથક લૂંટ છે. શું તંત્ર પાસે રાત્રિના સમયે સેવા આપવા માટે
કોઈ ઠોસ નીતિ નથી
? કે પછી માત્ર
મેચના બહાને તિજોરી ભરવાનો જ લક્ષ્યાંક હતો
?
આવા સવાલો સાથે ક્રિકેટ ચાહકોમાં મેટ્રો પ્રશાસન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…
GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

June 10, 2026
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…
GUJARAT

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

June 10, 2026
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…
GUJARAT

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

June 10, 2026
Next Post
શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas...

ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it...

એકમાત્ર વિદ્યાર્થી ગેરહાજર રહેતા આખું પરીક્ષા કેન્દ્ર ખાલી | The entire exam center was empty with o…

એકમાત્ર વિદ્યાર્થી ગેરહાજર રહેતા આખું પરીક્ષા કેન્દ્ર ખાલી | The entire exam center was empty with o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત | White collar terror: Licenses of four…

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત | White collar terror: Licenses of four…

7 months ago
કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped …

કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped …

10 months ago
વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ | Vad…

વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ | Vad…

5 months ago
અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News