gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બેન્કની ડેટા સિક્યુરીટીને પણ હેકરે હેક કરી આચર્યું કૌભાંડ

– સવારે બેન્કો ખુલતા જ જાણ થતા હેડ ઓફીસ દ્વારા તમામ બ્રાંચની કામગીરી સ્થગીત કરાઇ : તપાસનો ધમધમાટ

ભાવનગર : વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપડી જવાની સાથો સાથ હવે બેન્કોની થાપણો સુધી સાયબર હેકર્સ પહોંચી ગયા છે. રવિવારની રજાના દિવસે મોબાઇલ એપ્લીકેશનના માધ્યમ સાથે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેન્કના ડેટા હેક કરી સીક્યુરીટી સિસ્ટમને ક્રેક કરી વિધિ ત્રણેક બ્રાંચમાંથી સાત કરોડ જેવી માતબર રકમની ઉચાપત થઇ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની જાણ થતા હેડ ઓફીસ દ્વારા જિલ્લાની તમામ બ્રાંચોમાં બેન્કની કામગીરી સ્થગિત કરી દેવાઇ હતી અને ૨૫ જેટલા તજજ્ઞાની ટીમ તપાસમાં કામે લગાડી હતી.

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેન્કની વિવિધ ૮૮ શાખામાં ૧.૨૫ લાખ ખાતેદારોની કરોડોની થાપણો પડેલી છે અને તેના ડેટાની પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય હોવા છતા ગઇકાલે રવિવારે ચોક્કસ તત્વો અને સાયબર ફ્રોડના જાણકાર ઇસમો દ્વારા બેન્કની સંપૂર્ણ સિસ્ટમ હેક કરીને ડેટા સિક્યુરીટીને ક્રેક કરી હેકર્સ દ્વારા વિવિધ બ્રાંચમાંથી અંદાજે સાતેક કરોડનું ફ્રોડ કરી પૈસા ઉપડી ગયા હતાં. જો કે, આજે સવારે વર્કિંગ દિવસ દરમિયાન સિસ્ટમ ખોલતાની સાથે જ ફ્રોડ થયું હોવાનું જણાતા હેડ ઓફીસ દ્વારા તુર્ત જ ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્કની તમામ ૮૮ શાખાની કામગીરી સ્થગિત કરવાના આદેશો આપવામાં આવ્યા હતાં અને કામગીરી બંધ કરી દેવાઇ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં સિદસર, સુભાષનગર સહિતની ત્રણ કે ચાર બ્રાંચમાં આ સાયબર ફ્રોડ આચરાયું હોવાનું જાણવા મળેલ છે. જો કે, સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇ તાકીદની અસરથી ૨૫ તજજ્ઞાોની ટીમ સાથે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે આ તપાસ આવતીકાલ સુધી પણ શરૂ રહેશે તેમ જણાય છે. આ સંદર્ભે બેંકના પદાધિકારીઓએ પોલીસનો પણ સંપર્ક કર્યો છે અને સંભવતઃ આવતીકાલે ફરિયાદ નોંધાવાશે તેમ જનરલ મેનેજર કેવડીયાએ જણાવ્યું છે. સાતેક કરોડનો આંકડો હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યો છે. જ્યારે જી.એલ. હેડ હેઠળથી આ રકમ વધવાની સંભાવના પણ સેવાઇ રહી છે. આમ હાલના સાયબર ક્રાઇમ વ્યક્તિગતની સાથે સિધી બેન્કને ટાર્ગેટ બનાવવાનો બનાવ સામે આવતા ખાતેદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી ફ્રોડ આચરાયુ

ડિસ્ટ્રીક કો.ઓ. બેન્કની તપાસમાં આ ફ્રોડ મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જેમાં કોઈ મોબાઈલ ધારકે આટલી મોટી રકમની બેન્ક ડેટા હેક કરીને ઉચાપત કરી હોવાનું જણાય છે. જોકે આ દિશામાં પણ તપાસ ટીમની કવાયત શરૂ હોવાનું જણાય છે.

વિવિધ 4 મોબાઈલ નંબર શંકાના દાયરામાં

આજે સવારથી ચાલી રહેલી તપાસમાં સાતેક કરોડના સાયબર ફ્રોડમાં મોબાઈલ એપ્લીકેશન હોવાનું અને સાથો સાથ અલગ અલગ ચાર મોબાઈલનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે. જો કે આ ચાર પૈકી હાલ એક મોબાઈલ નંબર શંકાના પરીધમાં છે. જેનો ૬૦૦ના આંકથી શરૂ થાય છે. જોકે આ પ્રકારનો નંબર ક્યાનો છે કોનો છે તેની પણ તપાસ આદરી છે તો સાથો સાથ અય ત્રણ નંબરો ડિટેક્ટ કરવા પણ કવાયત આરંભી હોવાનું જણાયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…
GUJARAT

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

March 10, 2026
સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…
GUJARAT

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

March 10, 2026
ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…
GUJARAT

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

March 10, 2026
Next Post
આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો | Uproar as police bring accused of …

આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો | Uproar as police bring accused of ...

મહુધામાં ‘મૃતક’ને જીવતા બતાવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને જમીન હડપવાનું ષડયંત્ર | Conspiracy to grab…

મહુધામાં 'મૃતક'ને જીવતા બતાવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને જમીન હડપવાનું ષડયંત્ર | Conspiracy to grab...

નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after bike and car collide near…

નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after bike and car collide near...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્કના ડીપીઆર સરકાર સમક્ષ રજુ કરાયા | …

સુરતને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્કના ડીપીઆર સરકાર સમક્ષ રજુ કરાયા | …

7 months ago
દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

6 months ago
હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ | Hea…

હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ | Hea…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News