gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારી રત્ન સન્માન સમારોહ 2026

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
નારી રત્ન સન્માન સમારોહ 2026
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદના શ્રી કિંજલ પંચાલને તારીખ: 08/03/2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી રત્ન સન્માનથી સન્માનીત કરવામાં આવ્યાં.હાલમાં તેઓ પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. સાથે સાથે તેઓ શ્રેષ્ઠ એંકર, લેખિકા, સામાજિક કાર્યકર છે.

અમદાવાદમાં જુદી જુદી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. સમાજમાં તથા મહિલાઓના વિકાસ અને અધિકાર અર્થે કાયમી તત્પર રહેતા કિંજલબેન પંચાલનું નારી રત્ન સન્માનમાં શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું.

સાથે સાથે જીવનમાં ડગલેને પગલે ઉતરોતર સફળતાના પડાવો સર કરી આજીવન આગળ વધતાં રહે અને નારી શક્તિ અને તેના વિકાસ અર્થે કાયમી ઉદાર ભાવે તેમના વતી પ્રેરણા મળતી રહે તેવી અનંત શુભકામનાઓ પણ પાઠવામાં આવી હતી.

આજે ગુજરાતના નાના માં નાના ગામડાઓમાં ઓનલાઇન માધ્યમ થકી શિક્ષણને લગતી માહિતી વિધાર્થીઓને પૂરી પાડી છે. કોઈપણ કાર્ય કરવું સહેલું નથી. જે કિંજલ પંચાલે કરી બતાવ્યું છે.

ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને નારીશક્તિ અને સ્ત્રી સશકિતકરણ માટે ઉત્તરોતર કાર્ય કરતાં રહી દેશને અને સમાજને ઉપયોગી થાય તેવી અનંત શુભકામનાઓ અને અભિનંદન શ્રી કિંજલ પંચાલને આપવામાં આવ્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section
GUJARAT

April 25, 2026
હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

Next Post
હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ | Red Sea & Hormuz Crisi…

હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ | Red Sea & Hormuz Crisi...

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલે…

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલે...

ધારીમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી, અચાનક પાડોશીએ કર્યો હુમલો, વરરાજાના સગાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું |…

ધારીમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી, અચાનક પાડોશીએ કર્યો હુમલો, વરરાજાના સગાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

2 months ago
RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …

6 hours ago
મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ …

5 months ago
ભારતે ચિનાબનું પાણી રોકતા પાક.ને સત્ર બોલાવવાની ફરજ | India blocks Chenab water Pakistan must call s…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News