gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

G METRO NEWS by G METRO NEWS
September 11, 2026
in GUJARAT
0 0
0
33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: દર વર્ષે ભાદરવા સુદ એકમથી અંબાજી તરફ પગપાળા સંઘોના પ્રસ્થાનનો પ્રારંભ થાય છે. ત્યારે માં અંબાના સાનિધ્યમાં દર્શનનો લહાવો લેવા અનેક માઇભક્તો સંઘમાં જોડાઈ પગપાળા માં અંબાના દર્શને પહોંચતા હોય છે ત્યારે..

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જુનામાં જુના પગપાળા સંઘોમાં સ્થાન ધરાવતા નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા આ વર્ષે સતત ૩૩મા વર્ષે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ પગપાળા સંઘે 52 ગજની પવિત્ર ધજા સાથે અંબાજી જવા માટે પ્રયાણ કર્યું.

વ્યાસવાડી સંઘ દ્વારા અંબાજી પહોંચ્યા બાદ તા. 19 સપ્ટેમ્બર, 2026, શનિવારના રોજ સવારે 7 વાગ્યે અંબાજી ખાતે શિખર ઉપર બાવન ગજની ધજાનું આરોહણ કરવામાં આવશે.

પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે સંઘ દ્વારા ધજાપૂજનનો કાર્યક્રમ તા. 10 સપ્ટેમ્બર, 2026, ગુરુવારના રોજ સાંજે 5.30 કલાકે યોજવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે તમામ ભાવિક ભક્તોને ઉપસ્થિત રહી ધજાપૂજનનો લાભ લીધો હતો.

વહેલી સવારે 52 ગજની પવિત્ર ધજા ખોલવામાં આવી હતી અને વિધી મુજબ મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ રથ વિસ્તારમાં ફર્યો હતો અને ભક્તોના ઘોડાપૂરે માં અંબાના પવિત્રધામ અંબાજી જવા રવાના થયો હતો. અંબાજી ખાતે 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર માં અંબાના મહાકુંભ ભાદરવી મેળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે માં અંબાના આશીર્વાદ લેવા શરણે આવતા તમામ માઇ ભક્તોની મનોમમના માં અંબા પૂર્ણ કરે તેવી અમારી શુભકામનાઓ છે.. જય અંબે..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન
GUJARAT

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

September 11, 2026
રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ, જાણો કયા મામલે વકીલોએ કર્યો વિરોધ | Lawyers strike in …

1 year ago
દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

4 months ago
અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…

9 months ago
કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News