gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી, કોંક્રિટના કોથળા પડતા નીચે ઉભેલી મહિલા ઈજાગ્રસ્ત…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી, કોંક્રિટના કોથળા પડતા નીચે ઉભેલી મહિલા ઈજાગ્રસ્ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેરના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી દરમિયાન આજે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુક્ત કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે બ્રિજ નીચે રાખેલા રેતી અને કોંક્રિટના વિશાળ કોથળા એકાએક નીચે પડતા ત્યાં ઉભેલી એક શ્રમિક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.

હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી

હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે હાલ અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા નીચે રેતી અને કોંક્રિટ ભરેલા મોટા પ્લાસ્ટિકના કોથળાનો થપ્પો મારવામાં આવ્યો હતો, જેથી બ્રિજ તોડતી વખતે કાટમાળ સીધો નીચે પડે. જોકે, આજે 10 માર્ચની સાંજે આ કોથળાઓ અચાનક ધસી પડ્યા હતા.

બ્રિજ નીચે લારી લઈને ઉભેલી એક મહિલા આ કોથળા નીચે દબાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી મહિલાને બહાર કાઢી હતી. આ ઘટનામાં મહિલાને ઈજાઓ પહોંચી છે અને તેની લારી તેમજ સામાનને પણ ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચો: ગુજરાત ATSનો મુંબઈમાં સપાટો! 22 કિલો એટોમિડેટ સાથે 2 આરોપી ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભંડાફોડ

તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટના પાછળ મુખ્યત્વે નીચે મુજબની બેદરકારી સામે આવી છે. કામગીરીના સ્થળે સુરક્ષા માટેના કોઈ પણ સાઈન બોર્ડ કે બેરિકેટિંગ કરવામાં આવ્યું નહોતું. હાટકેશ્વર રોડ અત્યંત વ્યસ્ત હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે રોડ બંધ કર્યા વિના જ જોખમી કામગીરી ચાલુ રાખી હતી.

ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કોન્ટ્રાક્ટરના માણસો સામે રોષ વ્યક્ત કર્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાએ કોર્પોરેશનની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
VIDEO | વ્હેલ માછલીની ઊલટીની તસ્કરી: 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક શખસ ઝડપાયો, કિંમત જાણી ચોંકી જશો |…

VIDEO | વ્હેલ માછલીની ઊલટીની તસ્કરી: 768 ગ્રામ એમ્બરગ્રીસ સાથે એક શખસ ઝડપાયો, કિંમત જાણી ચોંકી જશો |...

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West…

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West...

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા... પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ …

સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ …

12 months ago
આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ 3 દિવસના રિમાન્ડ મંજૂર | Anand District Court Superintendent rem…

આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ 3 દિવસના રિમાન્ડ મંજૂર | Anand District Court Superintendent rem…

11 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બે બાઈક સામસામે ટકરાઈ જતાં એક બાઈક સવાર 65 વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો |…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બે બાઈક સામસામે ટકરાઈ જતાં એક બાઈક સવાર 65 વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો |…

2 months ago
બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission …

બિહારમાં SIRમાંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર, SCના આદેશ બાદ ECનો નિર્ણય | election commission …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News