gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

40 શિક્ષકોની ટીમ એક મહિનામાં બોર્ડ પરીક્ષાની 8000 જેટલી સીડીની ચકાસણી કરશે | cctv footage checking o…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
40 શિક્ષકોની ટીમ એક મહિનામાં બોર્ડ પરીક્ષાની 8000 જેટલી સીડીની ચકાસણી કરશે | cctv footage checking o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની હાલમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓની સાથે સાથે હવે બોર્ડ પરીક્ષાઓના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી શરુ કરી દેવામાં આવી છે.આ માટે ડીઈઓ કચેરી દ્વારા ૨૦-૨૦ શિક્ષકોની બે ટીમો બનાવવામાં આવી છે.

એક ટીમને ધો.૧૦ અને એક ટીમને ધો.૧૨ના ફૂટેજની ચકાસણીની જવાબદારી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, પરીક્ષા દરમિયાન સ્થાનિક સ્કવોડ હવે રાખવામાં આવતી નથી ત્યારે  ગેરરીતિ પર નજર રાખવા માટે મોટાભાગે સીસીટીવી ફૂટેજ પર જ મદાર રાખવામાં આવે છે.આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા પૂરી થતાની સાથે જ સીસીટીવી ફૂટેજનું રેકોર્ડિંગ સીડી અથવા ડીવીડી સ્વરુપે ડીઈઓ કચેરીમાં જમા કરાવવાનું રહોય છે.ફૂટેજની ચકાસણી  માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૪૦ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.હરણી વિસ્તારની સ્કૂલની કોમ્પ્યુટર લેબમાં તા.૫ માર્ચથી સીસીટીવી ફૂટેજની સીડી ચકાસવાનું શરુ કરાયું છે.મળતી વિગતો પ્રમાણે ધો.૧૦ અને ધો.૧૨ના ફૂટેજની ૮૦૦૦ જેટલી સીડીની ચકાસણી લગભગ એક મહિનામાં પૂરી કરાશે.આ ચકાસણીના આધારે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ કરતો દેખાશે તો તેને નોટિસ મોકલીને ડીઈઓ કચેરી ખાતે સુનાવણીમાં બોલાવવામાં આવશે.વડોદરા શહેર જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં અત્યાર સુધી ગેરરીતિનો એક પણ કેસ સામે આવ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરોડામાં ક્રેટામાંથી ₹6.54 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એકની ધરપકડ | naroda police seized IMFL worth ru…
GUJARAT

April 25, 2026
આજે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના કૂલ 73,27,588 મતદારો 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે | voters from 8 di…

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં ‘આપ’ના વિવાદાસ્પદ બેનરોના ક…

Next Post
ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત | A young man walking to work died after being hit…

ચાલતા નોકરી જતા યુવાનને બાઇકચાલકે ટક્કર મારતા મોત | A young man walking to work died after being hit...

૭.૨૨ લાખની ચોરી કરનાર પાંચ ઝડપાયા | five caught for stealing Rs 7 22 lakh

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…

2 months ago
યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓની ફી વધારીને રૃા.૧.૦૫ લાખ કરાઈ | msu hikes fees for foreign students

5 months ago
મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ | N…

2 weeks ago
ગરબા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની આયોજકોને તાકીદ | VMC Commission…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News