gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક આઠ કરવામાં આવે | Women’s reservation in Bar Council of …

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક આઠ કરવામાં આવે | Women’s reservation in Bar Council of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : તાજેતરમાં જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
થઇ છે અને હવે તેની મતગણતરી થવાની છે ત્યારે વડોદરાના મહિલા એડવોકેટે હાઇ પાવર
ઈલેક્શન સુપરવાઈઝરી કમિટીને પત્ર લખી મહિલા અનામતની બેઠક સાત નહી પરંતુ આઠ કરવાની
રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે જો બેઠક આઠ કરવામાં નહી આવે તો તે સુપ્રીમ
કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાશે.

એડવોકેટ શીતલબેન ઉપાધ્યાયે લખેલા પત્રમાં જણાવ્યું  છે કે, મહિલાઓ માટે નિર્ધારિત ૩૦ ટકા અનામતનું પાલન
કરવામાં તંત્રની ભુલ થઇ છે. હાલની વ્યવસ્થા મુજબ ૨૫ સભ્યોની સમિતિમાં જે ૭ બેઠકો
મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે
, તે વાસ્તવમાં ગણિતની
દ્રષ્ટિએ ૩૦ ટકા કરતા ઓછી એટલે કે માત્ર ૨૮ ટકા જ થાય છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મહિલાઓ માટે ૩૦ ટકાથી ઓછી નહીં તેવી
રીતે બેઠકો ફાળવવાની સૂચના છે. બાર કાઉન્સિલની કુલ ૨૫ બેઠકોના ૩૦ ટકા લેખે ૭.૫
બેઠકો થાય છે. કાયદાકીય જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના આદેશના ચુસ્ત પાલન માટે આ
આંકડાને રાઉન્ડ-અપ કરીને આગલી સંખ્યા એટલે કે ૮ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી
અનિવાર્ય છે. જો માત્ર ૭ બેઠકો જ અનામત રખાય તો તે લઘુત્તમ ૩૦ ટકાના ધોરણને
સંતોષતી નથી અને તે કાયદેસરની ક્ષતિ ગણાય.

પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, હાલમાં મતદાનની
પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ મતગણતરી હજુ શરૃ થઈ નથી. આ તબક્કે જો બેઠકોની
સંખ્યામાં સુધારો કરવામાં આવે તો પરિણામ જાહેર થયા બાદ ઊભી થનારી કાયદાકીય ગૂંચવણો
અને વિવાદોને ટાળી શકાય તેમ છે. હાલના માળખા મુજબ ૫ બેઠકો ચૂંટણી દ્વારા અને ૨
બેઠકો સિલેક્શન દ્વારા અનામત રાખવાનું નક્કી થયેલું છે
, જેમાં
ફેરફાર કરીને ૬ બેઠકો ચૂંટણી દ્વારા અને ૨ બેઠકો સિલેક્શન દ્વારા ફાળવી કુલ સંખ્યા
૮ કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…
GUJARAT

April 26, 2026
તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident in Ralgon village of Tal…

મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત | Youth dies in accident near Longdi village in Mahuv…

Next Post
શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe...

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra...

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર | Gold ETF AUM crosses Rs 1 trillion

5 months ago
લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

4 weeks ago
વર્ષ 2024માં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે, ખેડૂતોને 11 હજારની સહાય મળશે | gujarat fa…

8 months ago
અનંત અંબાણી પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ | A…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News