gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરની 4, અમદાવાદની 3 નગરપાલિકામાં વહીવટદારનું શાસન | Administrators rule in 4 municipalitie…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરની 4, અમદાવાદની 3 નગરપાલિકામાં વહીવટદારનું શાસન | Administrators rule in 4 municipalitie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટડી અને બારેજમાં  મામલતદાર
વહિવટાદર

ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા, ધોળકા, વિરમગામમાં વહિવટદાર તરિકે પ્રાંત અધિકારીની
નિમણૂક કરાઇ

અમદાવાદ – ગુજરાત સરકારે અમદાવાદ, ગાંધીનગર,
વડોદરા, સુરત, રાજકોટ
અને ભાવનગર ઝોનની કુલ ૭૧ નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારૃ રાખવા માટે
વહિવટદારની નિમણૂક કરી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર
પાડવામાં આવેલા આદેશ અનુસાર
, ૭૧ પાલિકામાં ૫ વર્ષની મુદત આ
માર્ચ ૨૦૨૬માં પૂરી થઈ રહી છે. 

સ્થાનિક કક્ષાએ નગરપાલિકાના રોજના કામકાજ અટકી ન પડે અને સામાન્ય લોકોની સુખાકારી
જળવાઈ રહે તે માટે સરકારે ત્યાં વહીવટદારો બેસાડવાનો નિર્ણય લીધો છે. વહીવટી તંત્ર
દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ અમદાવાદ જિલ્લાની ત્રણ વિરમગામ
, ધોળકા અને
બારેજા અને સુરેન્દ્રનગર જિલ્લાની ચાર ધ્રાંગધ્રા
, લીંબડી,
ચોટીલા અને પાટડી નગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થયા બાદ
આગામી નગરપાલિકાની ચૂંટણી બાદ કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી વહીવટદારોની નિમણૂક
કરવામાં આવી છે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાની મુદત પાંચ વર્ષની હોય છે અને
મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. રાજ્યની અનેક નગરપાલિકાઓની
મુદત માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની હોવાથી વહીવટી કામકાજમાં વિક્ષેપ ન આવે તે
માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના આદેશ મુજબ પાણી, ગટર, લાઇટ,
સફાઈ સહિત નાગરિકોને મળતી આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે વહીવટદાર તમામ
જરૃરી કામકાજ સંભાળશે. જોકે તેઓ કોઈ નીતિ સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં.

જિલ્લો  નગરપાલિકા    વહિવટદાર તરીકે નિમણૂક

અમદાવાદ     ધોળકા પ્રાંત અધિકારી, ધોળકા

અમદાવાદ     વિરમગામ      પ્રાંત અધિકારી, ધોળકા

અમદવાદ      બારેજા મામલતદાર ધોળકા

સુરેન્દ્રનગર     ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર     લીંબડી પ્રાંત અધિકારી, લીંબડી

સુરેન્દ્રનગર     ચોટીલા પ્રાંત અધિકારી, ચોટીલા

સુરેન્દ્રનગર     પાટડી  મામલતદાર, પાટડી

વિરમગામ અને ધોળકા પાલિકામાંમાં પ્રાંત અધિકારી, બારેજામાં
મામલતદાર વહીવટદાર

અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાઓમાં
આગામી ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થવાની છે ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણી
બાદ કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી નગરપાલિકાની કામગીરી માટે શહેરી વિકાસ
અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા વિરમગામ નગરપાલિકામાં વહીવટદાર વહીવટદારોની
નિમણૂક કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ, વિરમગામ
નગરપાલિકાના વહીવટદાર તરીકે વિરમગામ પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
ધોળકા નગરપાલિકાની જવાબદારી ધોળકા પ્રાંત અધિકારી સંભાળશે. જ્યારે બારેજા
નગરપાલિકાના વહીવટદાર તરીકે ધોળકા મામલતદારને આગામી ચૂંટણી સુધીનું સૂકાન
સોંપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. તે પૂર્વે અમદાવાદ
જિલ્લાની આ ત્રણ નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન લાગુ કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…
GUJARAT

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…

June 10, 2026
અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…
GUJARAT

અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

June 10, 2026
અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …
GUJARAT

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

June 10, 2026
Next Post
સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ અંગે ચેકિંગ કરાયું | Bomb checks conducted at Saur…

સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ અંગે ચેકિંગ કરાયું | Bomb checks conducted at Saur...

દેશમાં LPGની અછત, હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ | LPG shortage in the country hotel restaurant industry …

દેશમાં LPGની અછત, હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ | LPG shortage in the country hotel restaurant industry ...

રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …

રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૬૨ કિ.મી.ના ૧૦૦ જેટલા CCTV કેમેરા ચેક કરી હિટ એન્ડ રનનો આરોપી ઝડપ્યો | hit and run accused caught af…

૬૨ કિ.મી.ના ૧૦૦ જેટલા CCTV કેમેરા ચેક કરી હિટ એન્ડ રનનો આરોપી ઝડપ્યો | hit and run accused caught af…

5 months ago
સુરત દુષ્કર્મ કેસમાં આજે હાઇકોર્ટમાં આસારામની અરજી પર સુનાવણીઃ જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય | …

સુરત દુષ્કર્મ કેસમાં આજે હાઇકોર્ટમાં આસારામની અરજી પર સુનાવણીઃ જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય | …

9 months ago
પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ | Student attemp…

પાયોનિયર કોલેજમાં પ્રોફેસરોના જાતિઆધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ | Student attemp…

4 months ago
ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News