gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં રસ્તા હજુ ભંગાર, મનપાની કચેરી પાસે જ ગાબડાં | Roads in Rajkot are still in ruins gaps near…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં રસ્તા હજુ ભંગાર, મનપાની કચેરી પાસે જ ગાબડાં | Roads in Rajkot are still in ruins gaps near…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં માત્ર 8 મિ.મિ.વરસાદથી પણ પાણી ભરાયા  : ભંગાર રસ્તા અને ભંગાર ટ્રાફિક વ્યવસ્થાથી લોકો ત્રાહિમામ, નિંભર તંત્ર માટે જનતાની તકલીફને જાણે ટેકન ફોર ગ્રાન્ટેડ 

 રાજકોટ, : રાજકોટમાં રસ્તા રિપેર થઈ ગયાના દાવાઓ વચ્ચે કોઈ વોર્ડ માટે વોર્ડ ઓફિસર કે વોર્ડ એન્જિનિયર સહિતની જવાબદારી ફીક્સ કરાતી નહીં હોવાથી હજુ પણ અનેક માર્ગો ભંગાર છે અને ખુદ મહાપાલિકાની હેડ ઓફિસની સામે જ રસ્તા પર તોતિંગ ગાબડાં પડેલા નજરે પડયા હતા. રસ્તા હજુ રિપેર નથી કરાતા અથવા કહેવાપુરતી મરમ્મત થયાનું પ્રતીત થયું હતુ.શહેરમાં અનેક સ્થળે મરમ્મત પછી પણ રસ્તા ભંગાર રહ્યાની ફરિયાદો ઉઠી છે. 

શહેરમાં આજે વરસાદી ઝાપટું વરસી જતા 8 મિ.મિ.વરસાદ નોંધાયો હતો અને આટલા વરસાદે પણ માર્ગો પર પાણી ભરાયેલા નજરે પડયા હતા. કાલાવડ રોડ જેવા મુખ્યમાર્ગો પર રિપેરીંગ કરાયાના દાવા પછી પણ હાલ રસ્તો જર્જરિત છે. ચોમાસા પહેલા ખોદકામ કરીને રસ્તા સમથળ કરવાને બદલે બેદરકારી દાખવાય છે અને ચોમાસા દરમિયાન રસ્તાના ડામરકામ થઈ ન શકે તેવી દલીલો કરીને લોકોને સતત રસ્તાનો ત્રાસ સહેવો પડે છે.

મનપાના વાંકે ભંગાર રસ્તા અને પોલીસના વાંકે ટ્રાફિક સમસ્યા એ રાજકોટના માથાના દુખાવારૃપ પ્રશ્નો ઉકેલવાના નામ પર ઓફિસમાં બેઠા બેઠા ઉચ્ચ અફ્સરો વાતોના વડાં કરે છે પરંતુ, સ્થળ પર ટુ વ્હીલર પર નીકળે તો સમસ્યા કેટલી ગંભીર છે તેનો અહેસાસ થાય. ગંભીર વાત એ બહાર આવી છે કે કોઈ લત્તામાં જો લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન ન કરે તો ભંગાર રસ્તા જેવા પ્રશ્નો પર ધ્યાન જ નથી અપાતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન
GUJARAT

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

September 11, 2026
રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ
GUJARAT

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

September 11, 2026
Next Post
જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters’ sha…

જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters' sha...

યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત | Proposal to hand over the …

યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત | Proposal to hand over the ...

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father's ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

1 year ago
ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

6 months ago
Apoorva Arora receives rave reviews for her performance in MoMaCu

Apoorva Arora receives rave reviews for her performance in MoMaCu

3 months ago
ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News