gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલો

– 42,000 થી વધુ બોટલો પર બુલડોઝર ફેરવાયું : 4 વર્ષમાં રૂ. 20 કરોડના દારૂનો નાશ કરાયો

નડિયાદ : ખેડા જિલ્લામાં નડિયાદ પોલીસ ડિવિઝન આવેલા પાંચ પોલીસ સ્ટેશન દ્વારા જુદાજુદા સ્થળેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂના જથ્થાનો નડિયાદ પીજ ચોકડી ખાતે સર્વિસ રોડ ઉપર લાવી રૂ.૧.૨૧ કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂની ૪૨,૦૦૦થી વધુ બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

નડિયાદ ડિવિઝનની હદમાં આવેલ નડિયાદ રૂલર, નડિયાદ પશ્ચિમ, ચકલાસી, વસો તેમજ વડતાલ પોલીસ સ્ટેશન દ્વારા જુદાજુદા સ્થળેથી રેડ કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી, નડિયાદ શહેર તેમજ ગ્રામ્ય મામલતદાર તેમજ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિમાં વિદેશી દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નડિયાદ પોલીસ ડીવિઝનમાં આવેલા પાંચ પોલીસ સ્ટેશન દ્વારા જુદાજુદા સ્થળેથી ઝડપી પાડવામાં આવેલ રૂ.૧.૨૧ કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂની બોટલ કુલ નંગ ૪૨,૦૦૦નો જથ્થો જે-તે પોલીસ સ્ટેશનમાંથી વાહનોમાં ભરી પીજ ચોકડી લાવવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂની બોટલો સર્વિસ રોડ ઉપર પાથરી તેની ઉપર બુલડોઝર ફેરવી વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં નડિયાદ ડિવિઝનમાં આવેલ પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપી પાડવામાં આવેલ રૂ.૨૦ કરોડ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …
GUJARAT

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

June 10, 2026
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…
GUJARAT

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

June 10, 2026
જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…
GUJARAT

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

June 10, 2026
Next Post
માતરમાં વારસાઈ જમીન પચાવી પાડી ગેરકાયદેસર ‘ફાર્મ હાઉસ’ બનાવી દીધું | Inherited land in Matar was sei…

માતરમાં વારસાઈ જમીન પચાવી પાડી ગેરકાયદેસર 'ફાર્મ હાઉસ' બનાવી દીધું | Inherited land in Matar was sei...

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra...

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંદ માગને કારણે જૂન ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની કામગીરી નબળી જોવાઈ | Indian companies’ performance …

મંદ માગને કારણે જૂન ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની કામગીરી નબળી જોવાઈ | Indian companies’ performance …

10 months ago
માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

6 months ago
એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

5 months ago
બીસીએની એજીએમમાં હોબાળો : સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ |…

બીસીએની એજીએમમાં હોબાળો : સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News