gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દેહ વ્યાપારમાં ગ્રાહકો બાબતે માથાકૂટમાં હત્યા કરી હતી

અનૈતિક પ્રવૃત્તિઓ પાછળ કોનું પીઠબળ? પોલીસ તપાસમાં નામ ખુલશે કે ઠંડુ
પાણી રેડી દેવાશે

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલ ટેક્સ નજીક થયેલી મહિલાની
હત્યાના પ્રકરણમાં પોલીસે હત્યારા શખ્સ મેરુભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાને ઝડપી પાડી
રિમાન્ડની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યાં છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પોતે પણ દેહ વ્યાપારના
વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રવિવારે રાત્રે ગ્રાહકો બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી
દરમિયાન મહિલાએ આરોપીને લાફો મારતા
, ઉશ્કેરાયેલા મેરુએ છરીના
ઘા ઝીંકી મહિલાની હત્યા કરી નાખી હતી.

આ હત્યાકાંડે હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વ્યાપારના નેટવર્કનો
પર્દાફાશ કર્યો છે. અવાવરું જગ્યાએ ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિઓથી સ્થાનિક પોલીસ
અજાણ હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ધોળીધાર વિસ્તારના
શખ્સને દબોચી લીધો હતો. હાલમાં પોલીસ આ પ્રકરણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે
અને આ વ્યવસાય પાછળ કોનું પીઠબળ છે તે દિશામાં ઉંડી તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…
GUJARAT

June 19, 2026
અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

Next Post
ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village...

કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે : દર્દીઓને હાલાકી | Kapadvanj Community Health Center Ram Bh…

કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે : દર્દીઓને હાલાકી | Kapadvanj Community Health Center Ram Bh...

ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India’s neighbo…

ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India's neighbo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

4 months ago
ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple dies after being hit by …

9 months ago
ઓડિશા: યુવતીએ બીજી જાતિના યુવક સાથે કર્યા લગ્ન, સમાજે કર્યો બહિષ્કાર, 40 પરિવારજનોનું કરાવ્યું મુંડન

12 months ago
જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં કરુણ મૃત્યુ | A young man walking …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News