gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in INDIA
0 0
0
‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  • India Foreign Policy Criticism AAP : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં સર્જાયેલી LPG ગેસની અછત મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને દેશની વિદેશ નીતિને ધ્વસ્ત કરી દીધી છે.

  • ઈરાનને દુશ્મન બનાવી દીધું, હવે જનતા ભોગવશે

    કેજરીવાલે ગેસની અછત માટે સરકારની વિદેશ નીતિને જવાબદાર ગણાવતાં કહ્યું કે, ‘ભારત હંમેશા બિન-જોડાણવાદી (Non-Aligned) રહ્યું છે, પરંતુ પીએમ મોદીએ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલનો પક્ષ લઈને આપણા જૂના મિત્ર ઈરાનને દુશ્મન બનાવી દીધું છે. આજે ઈરાન રશિયા અને ચીનને પોતાના જળ માર્ગો(સ્ટ્રેટ ઑફ હોર્મુઝ)માંથી પસાર થવા દે છે, પણ ભારતને રોકી રહ્યું છે. આ કારણે દેશમાં 50% ગેસનું ઉત્પાદન ઘટી ગયું છે અને અછત સર્જાઈ છે.’

    બેરોજગારીનું સંકટ: 1 કરોડ લોકોની નોકરી જોખમમાં

    કેજરીવાલે ચેતવણી આપી કે, ગેસની અછતને કારણે દેશમાં 1 કરોડથી વધુ લોકો બેરોજગાર થઈ શકે છે. તેમણે મોરબીના ટાઇલ્સ ઉદ્યોગનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ત્યાં અગાઉથી જ 1 લાખ લોકો કામ વગરના થયા છે. મુંબઈ, દિલ્હી-NCR અને બિહાર જેવા રાજ્યોમાં હજારો હોટલો બંધ થઈ રહી છે.

    પીએમ મોદી ટ્રમ્પના ગુલામ હોય તેમ વર્તે છે

    વડાપ્રધાન પર વ્યક્તિગત પ્રહાર કરતાં કેજરીવાલે કહ્યું કે, ‘પીએમ મોદી ટ્રમ્પના ગુલામ બની ગયા હોય તેમ લાગે છે. ટ્રમ્પ જે આદેશ આપે છે તે પીએમ માની લે છે. રશિયા પાસેથી તેલ ન ખરીદવાનું કહીને દેશને 8 લાખ કરોડનું નુકસાન કરાવ્યું. મને ડર છે કે પીએમ મોદીનું કોઈ એવું રહસ્ય ટ્રમ્પ પાસે છે જેને જાહેર કરવાની ધમકી આપીને ટ્રમ્પ તેમને બ્લેકમેલ કરી રહ્યા છે.” “જો મોદીને પોતાનું રહસ્ય ખુલવાનો ડર હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ દેશને બરબાદ ન કરવો જોઈએ. 140 કરોડના આ મહાન દેશને પીએમએ અમેરિકાની કોલોની બનાવી દીધો છે.’

    G METRO NEWS

    G METRO NEWS

    Related Posts

    ‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …
    INDIA

    ‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

    April 26, 2026
    પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…
    INDIA

    પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

    April 26, 2026
    છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…
    INDIA

    છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

    April 26, 2026
    Next Post
    બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત | Acciden…

    બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત | Acciden...

    અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે…

    અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે...

    અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ…

    અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ...

    Leave a Reply Cancel reply

    Your email address will not be published. Required fields are marked *

    Follow Us

    Recommended

    3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં… GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન | GST Regist…

    3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં… GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન | GST Regist…

    8 months ago
    ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

    ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

    2 months ago
    મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

    મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

    11 months ago
    મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

    મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

    5 months ago

    Instagram

      Please install/update and activate JNews Instagram plugin.

    Categories

    • Business
    • CINEMA
    • Culture
    • GUJARAT
    • INDIA
    • Lifestyle
    • National
    • Sports
    • Travel
    • Uncategorized
    • World

    Topics

    2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

    • About
    • Advertise
    • Careers
    • Contact
    Call us: +91 99137 20273

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    No Result
    View All Result
    • Home
    • INDIA
    • GUJARAT
    • Business
    • Culture
    • National
    • Sports
    • Lifestyle
    • Travel
    • CINEMA

    © 2025 Gandhinagar Metro News