gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in INDIA
0 0
0
‘નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS / FILE PHOTO

Parliament Budget Session 2026: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે, જ્યારે રાજ્યસભામાં લિસ્ટેડ બિઝનેસ પૂર્ણ થયા બાદ હવે શૂન્યકાળની કાર્યવાહી ચાલી રહી છે. લોકસભામાં હાલ દિલીપ સૈકિયા અધ્યક્ષ સ્થાને (ચેર પર) બિરાજમાન છે. ગૃહમાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બપોર બાદ ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્પીકર કોઈ પક્ષના નથી, પરંતુ સમગ્ર ગૃહના હોય છે. લોકસભામાં સ્પીકરનો નિર્ણય અંતિમ ગણાય છે. વિપક્ષે સ્પીકરની નિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે, જે સંસદીય લોકશાહી માટે અત્યંત ખેદજનક બાબત છે.’ જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગતરોજ સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર 10 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે.

સ્પીકરની નિષ્ઠા પરના સવાલોની નિંદા

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘સ્પીકર કોઈ એક પક્ષના નહીં પણ સમગ્ર ગૃહના હોય છે અને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો એ સંસદીય રાજનીતિ માટે ખેદજનક ક્ષણ છે. જ્યારે સ્પીકરની પસંદગી થઈ ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ તેમને સન્માનપૂર્વક આસન સુધી લઈ ગયા હતા. સ્પીકર તમામ સભ્યોના હિતોના રક્ષક અને ગૃહના કસ્ટોડિયન છે. લોકશાહીના 4ઈતિહાસમાં અમે લાંબો સમય વિપક્ષમાં બેઠા છીએ, પરંતુ ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવ્યા. 1954માં માવલંકર વિરુદ્ધ સોશલિસ્ટ પાર્ટી, ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસ આ પ્રકારનો પ્રસ્તાવ લાવી છે. મારી પાર્ટીની સ્પષ્ટ માન્યતા છે કે સ્પીકરની નિષ્ઠા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ.’

‘સ્પીકર પર અવિશ્વાસ એ દેશની બદનામી’

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્પીકરના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત પણ દખલ કરી શકતી નથી, કારણ કે આ રક્ષણ તેમને બંધારણે આપ્યું છે. સ્પીકરનું કર્તવ્ય વ્યવસ્થા જાળવવાનું અને દરેકને તક આપવાનું છે, પરંતુ શિષ્ટાચાર એ છે કે ગૃહ નિયમો મુજબ ચાલે. કોઈપણ સભ્ય પોતાની મરજી મુજબ ઊભા થઈને કંઈ પણ બોલે ત્યારે સ્પીકરે તેમને રોકવા પડે છે. જ્યારે સભ્યો વેલમાં આવીને કાગળો ફાડીને ચેર પર ફેંકે છે, ત્યારે શું તેઓ સ્પીકરને અસહાય બનાવવા માંગે છે? ગંભીર અવ્યવસ્થા કે શિસ્તહીનતાની સ્થિતિમાં સ્પીકર પાસે સભ્યોને ચેતવણી આપવાનો, સસ્પેન્ડ કરવાનો કે નિયમ 380 હેઠળ અસંસદીય શબ્દોને કાર્યવાહીમાંથી હટાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ગૃહ હંમેશા સ્થાપિત નિયમોથી જ ચાલશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…
INDIA

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

March 11, 2026
ઓઇલ-ગેસનો 70% પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે, સિલિન્ડરનું પેનિક બુકિંગ ના કરોઃ કેન્દ્ર | min…
INDIA

ઓઇલ-ગેસનો 70% પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે, સિલિન્ડરનું પેનિક બુકિંગ ના કરોઃ કેન્દ્ર | min…

March 11, 2026
‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…
INDIA

‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…

March 11, 2026
Next Post
અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં સ્પ્રેના કારણે પાર્સલમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી …

અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં સ્પ્રેના કારણે પાર્સલમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી ...

યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર…

યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર...

અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા |…

અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા | …

VIDEO : બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા | …

5 months ago
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી | SCO Summit 2025…

SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી | SCO Summit 2025…

6 months ago
મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ… કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you…

મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ… કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you…

8 months ago
ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.

ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News