gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to …

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– સંસ્થાની પ્રેરણાદાયક સેવાકીય પ્રવૃતિની સરાહના 

– બાળપણમાં પોતાની પાસે પણ સાયકલ હોય તેવુ જરૂરીયાતમંદ છાત્રોનું અધુરૂ સ્વપ્ન પુર્ણ કરવા અનોખુ સેવાકાર્ય

ભાવનગર : સેવા અને સાંસ્કૃતિક નગરી તરીકે વિખ્યાત ભાવનગરમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી કોઈ દર મહિને જરૂરીયાતમંદોને અનાજની કિટ આપે છે તો વળી કોઈ જરૂરીયાતમંદોને નીયમીતપણે ભોજન અથવા નિશુલ્ક ટયુશન મળી રહે તે માટે કાર્યરત છે. જેમાં વન મેન એનજીઓ તરીકે પ્રખ્યાત મૂક સમાજસેવક પ્રમોદભાઈ વોરા દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી શાળા કોલેજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીભાઈ બહેનોને નિશુલ્ક સાયકલનું વિતરણ કરી રહ્યા છે તેઓ દ્વારા અત્યાર સુધીમાં સાડા ચાર હજારથી વધુ સાયકલોનું ગરીબ અને મધ્યમવર્ગીય છાત્રોને વિતરણ કરાયુ છે. 

બાળપણમાં પોતાની પાસે પણ સાયકલ હોય તેવુ પોતાનું અધૂરૂ સ્વપ્ન પરિપુર્ણ કરવા ૫૫ વર્ષની ઉમરે કટિબધ્ધ બનેલા મૂક સેવક પ્રમોદભાઈ વોરાએ અન્ય બાળકોનું આર્થિક સંકડામણને કારણે  પોતાની સાયકલનું સ્વપ્ન રોળાઈ ન જાય તે માટે સંકલ્પબધ્ધ થઈ ભાવનગરમાં પ્રારંભિક તબકકામાં પોતાના સમવયસ્ક મિત્રોના સહકારથી મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં જુની સાયકલ ખરીદી તેમાં જરૂરી રીપેરીગ કરી જરૂરીયાતમંદ છાત્રોને નિશુલ્ક ભેટમાં આપવાનું શરૂ કર્યુ હતુ.૧૯૯૫ માં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. શરૂઆતમાં દાતાઓના સહયોગથી બે થી ત્રણ સાયકલથી શરૂ થયેલી આ યોજના ૩૦ વર્ષ પુર્ણ કર્યા છે. છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા ૪૫૦૦ થી વધુ ખરેખર જરૂરીયાતમંદ છાત્રોને નિશુલ્ક સાયકલ ભેટ આપીને આર્શિવાદનું સેવાકાર્ય કર્યુ છે દર મહિને ૨૦ થી ૨૫ જરૂરીયાતમંદ છાત્રોને વિનામૂલ્યે સાયકલ ભેટ અપાય છે અને દર વર્ષે ૩૦૦ આસપાસ સાયકલ ભેટમાં અપાય છે. જેનો ખર્ચ દર મહિને રૂા ૨૫૦૦૦ થાય છે. આ સેવાકાર્યમાં સ્થાનિક સેવાભાવી સદગૃહસ્થનો, ઉદ્યોગપતિઓ દ્વારા સહયોગ અપાઈ રહ્યો છે. આગામી તા.૨૭ જુલાઈને રવિવારે શહેરની શિશુવિહાર સંસ્થામાં ૧૧૨ માં ક્રમનો સાયકલ વિતરણ સમારોહ યોજાશે. ૫૫ વર્ષે શરૂ કરાયેલ આ સેવાકાર્ય મૂકસેવક પ્રમોદભાઈ વોરાએ હાલ ૮૩ વર્ષની વયે પણ દ્રઢ મનોબળ સાથે અવિરતપણે જાળવી રાખવાનો નિર્ધાર કર્યો છે. મૂક સેવકની આ પ્રેરણાદાયક સેવાકીય પ્રવૃતિ સરાહનીય બની છે.

આ યોજના આર્શિવાદરૂપ છે

સાયકલ ભેટ મળતા મારે ઘરેથી સ્કુલ જવામાં વધુ સરળતા થઈ છે તેમ જણાવી શહેરની કુમારશાળાના ધો.૧૧ ના વિદ્યાર્થી ઉમેશ રાકેશભાઈ મકવાણાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, આ યોજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ જાળવી રાખવા માટે આર્શિવાદરૂપ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…
GUJARAT

Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…

October 31, 2026
After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next
GUJARAT

After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next

October 31, 2026
Amid Rise & Fall 2, Irina Rudakova to be seen in the gritty dark comedy Junglywood
GUJARAT

Amid Rise & Fall 2, Irina Rudakova to be seen in the gritty dark comedy Junglywood

October 31, 2026
Next Post
સોનામાં 27 ટકા જ્યારે બિટકોઈનમાં 30 ટકા વળતર | Gold returns 27 percent while Bitcoin returns 30 perc…

સોનામાં 27 ટકા જ્યારે બિટકોઈનમાં 30 ટકા વળતર | Gold returns 27 percent while Bitcoin returns 30 perc...

ઉમેટા બ્રિજ ઉપર લોખંડની આડશો મૂકતા નોકરી જતા યુવકોનો હોબાળો | Youths on their way to work create ruc…

ઉમેટા બ્રિજ ઉપર લોખંડની આડશો મૂકતા નોકરી જતા યુવકોનો હોબાળો | Youths on their way to work create ruc...

બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો | 35 Lakh Names …

બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ 'ડીલિટ' થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો | 35 Lakh Names ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે! | Pakistan Fri…

અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે! | Pakistan Fri…

1 year ago
દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 count…

દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 count…

9 months ago
મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

8 months ago
જુહાપુરામાં કારચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા, 7-8 વાહનોને મારી હતી ટક્કર | ahmedabad Juhapura Ca…

જુહાપુરામાં કારચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા, 7-8 વાહનોને મારી હતી ટક્કર | ahmedabad Juhapura Ca…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News