gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના સારાભાઇ કેમ્પસ ખાતે આવેલી ફાઇનાન્સ કંપનીના સંચાલક દ્વારા મહીસાગરમાં રહેતા નિવૃત્ત પીએસઆઇને દોઢ કરોડની લોન અપાવવાના નામે રૃ.૪.૩૭ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

મહિસાગરના ભદરોડ ખાતે રહેતા નિવૃત્ત પીએસઆઇ ઉદેસિહ ફતાભાઇ માલિવાડે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૯માં મારે વતનમાં તબેલો બનાવવો હોવાથી મારા ભાઇ મારફતે સારાભાઇ કેમ્પસમાં એન્કલેટ બિલ્ડિંગ ખાતે આવેલી નમો નમઃફિન સર્વ પ્રા.લિ.ના સંચાલક સદ્દામહુસેન મકબુલ એહમદ કુરેશી(સ્લમ ક્વાટર્સ સામે,મહેબૂબ પુરા,નવાપુરા) તેમજ તેના મેનેજર ગજેન્દ્રસિંહ ભરતસિંહ જાદવ(અનુપમ સોસાયટી,જેતલપુર રોડ મૂળ મોરા, તિલકવાડા)નો સંપર્ક કર્યો હતો.

જમીનના કાગળો અને તેના વેલ્યુએશન જોઇ પહેલાં રૃ.૩ કરોડની લોન માટે વાત થઇ હતી.પરંતુ સદ્દામ હુસેને આ લોનમાંથી માત્ર ૨ કરોડ જ તમારા હાથમાં આવશે તેમ કહી રૃ.દોઢ કરોડની લોન માટે મને સમજાવતાં હું તૈયાર થઇ ગયો હતો.

નિવૃત્ત પીએસઆઇએ કહ્યંુ છે કે,ત્યાર બાદ મારી લોન નામંજૂર થતાં સદ્દામહુસેને મને ફી ની લીધેલી રકમ પરત કરી હતી.પરંતુ ત્યારપછી પણ તેણે લોન મંજૂર થઇ જશે તેમ કહી તબક્કાવાર કુલ રૃ.૪.૩૭ લાખ લીધા હતા,છતાં લોન મળી નહતી.જેથી ગોરવા પોલીસે સદ્દામહુસેન અને મેનેજર સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: અકસ્માત નડયો, 35 ટાંકા આવ્યા પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા | Vadodara: Accident ha…
GUJARAT

April 26, 2026
ઘણા મતદાન મથકો પર મંડપ અને પાણીની વ્યવસ્થા અપૂરતી, સિનિયર સિટિઝને બળાપો ઠાલવ્યો | Vadodara: Poor Arr…

મતદાન કરતી વખતે ચક્કર આવ્યા, મતદાન મથકમાં જ સારવાર કરવી પડી | Woman felt dizzy while voting had to b…

Next Post
વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv...

ચિંતા વધી, વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર | gas cylinder shortage will af…

ચિંતા વધી, વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર | gas cylinder shortage will af...

સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા | Two doctors…

સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા | Two doctors...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

4 months ago
દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ | 167 medicine samples …

3 months ago
ક્લાયમેટ-ટેક સ્ટાર્ટઅપમાં નવું ભંડોળ ઘટતા મુશ્કેલીમાં મુકાયા | Climate tech startups in trouble as n…

11 months ago
ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News