gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાદ્રોડ નજીક 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2500 liters o…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
ભાદ્રોડ નજીક 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2500 liters o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– હાઈ-વેથી 30 ફૂટ દુર ગેરકાયદે પંપ ઉભો કરી વેચાણ થતું હતું

– પેટ્રોલિયમ પ્રવાહીનું ડિઝલ રૂપે ઓછી કિંમતે વેચવામાં આવતું હતું : 3 શખ્સો સામે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : ભાવનગર-મહુવા નેશનલ હાઈ-વે પર ભાદ્રોડ ગામ નજીક હાઈ-વેથી ૩૦ ફૂટ દુર પંપ ઉભો કરી પેટ્રોલિયમ પ્રવાહીનું ડિઝલ રૂપે ઓછી કિંમતે વેચાણ કરતા મહુવાના શખ્સને મહુવા ગ્રામ્ય પોલીસે ૨૫૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે ઝડપી લઈ મહુવા ગ્રામ્ય પોલીસમાં કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનગર-મહુવા હાઈ-વે પર ભાદ્રોડ ગામ નજીક કોઈ પણ મંજુરી વિના વસીમ વલીભાઈ સૈયદ (રહે.માળીની વાડી, મહુવા), દિનેશ ભુપતભાઈ કાતરીયા (રહે.ભાદ્રોડ) અને અબ્દુલ ઈબ્રાહિમભાઈ લોંડિયા (રહે.મહુવા) ભાગીદારીમાં પેટ્રોલિયમ પ્રવાહી ડિઝલ રૂપે ઓછી કિંમતે ભરી આપતા હોવાની બાતમીના આધારે મહુવા ડિવાયએસપી અને મહુવા ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા પુરવઠા વિભાગ અને જીએસટી વિભાગને સાથે રાખી ગત મોડી રાત્રિના તપાસ કરતા બાતમીવાળા સ્થળે નેશનલ હાઈ-વેથી ૩૦ ફુટ દુર નેશનલ હાઈ-વે ઓથોરિટિની મંજૂરી વગર પંપ ઉભો કરી પંપના અંડરગ્રાઉન્ડ ટાંકામાં રાખેલ રૂ.૧,૯૨,૫૦૦ની કિંમતના ૨૫૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહી (હાઈડ્રોવેજીટેબલ ઓઈલ-એચવીઓ પ્રવાહી) સાથે વસીમ વલીભાઈ સૈયદને ઝડપી લઈ પુછપરછ કરતા તે તથા દિનેશ અને અબ્દુલ સાથે ભાગીદારીમાં પેટ્રોલિયમ પ્રવાહીનું જીએસટી બીલ વિના વેચાણ કરતા હોવાની કબૂલાત આપતા પોલીસે ગેરકાયદે પ્રેટ્રોલિયમ પ્રવાહીના સેમ્પલને એફએલએલ માટે મોકલ્યા બાદ બાકીનો જથ્થો સિઝ કરી વસીમ સૈયદને ઝડપી લઈ ત્રણેય શખ્સો સામે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં બીએનએસ, પેટ્રોલિયમ એક્ટ અને એસેન્સિયલ કોમોડિટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાનથી પ્રવાહી લાવ્યા હોવાનું બીલ મળ્યું

પોલીસે પુરવઠા અને સ્ટેટ જીએસટી વિભાગને સાથે રાખીને હાથ ધરેલી તપાસમાં એક બીલ મળી આવ્યું હતું. જે બીલના આધારે તેઓએ આ પ્રવાહી રાજસ્થાનથી મંગાવ્યું હોવાનું અને ખરીદીના બીલમાં ખરીદનાર પાર્ટીનો જીએસટી નંબર હતો તે સેન્ટ્રલ જીએસટી વિભાગ હેઠળ નોંધાયેલો નંબર હોવાનું ખુલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old ...

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake...

મેટોડા અને જેતપુરમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with a quantity of g…

મેટોડા અને જેતપુરમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with a quantity of g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

5 months ago
ડમ્પરે બાઈક અને બે બસને અડફેટે લીધી, બસ પલટી ગઈ ૪૦ મુસાફરોનો બચાવ | Dumper hits bike and two buses b…

ડમ્પરે બાઈક અને બે બસને અડફેટે લીધી, બસ પલટી ગઈ ૪૦ મુસાફરોનો બચાવ | Dumper hits bike and two buses b…

10 months ago
વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

વડોદરા પોલીસની નજરથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ખેપીઓ પકડાયો | A smuggler who smuggle…

7 months ago
દેવ દિવાળીની ભવ્ય ઉજવણી — સમય ફાઉન્ડેશન દ્વારા રેનબસેરામાં ઉજવણીનો અનોખો કાર્યક્રમ

દેવ દિવાળીની ભવ્ય ઉજવણી — સમય ફાઉન્ડેશન દ્વારા રેનબસેરામાં ઉજવણીનો અનોખો કાર્યક્રમ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News