gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી | up scam Brothe…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી | up scam Brothe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP Scam: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સહકારી વિભાગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ મૃત ભાઈના નામે 26 વર્ષ સુધી નોકરી કરી હતી અને મૃતકની પત્ની પેન્શન લેતી હતી. આ કૌભાંડનો ખુલાસો એક RTI દ્વારા થયો છે. આ કેસનો આરોપી હવે મહાપ્રબંધક પદેથી રિટાયર્ડ થઈ ચૂક્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 

મૃતકના બે ભાઈ અને પત્ની વિરૂદ્ધ કેસ

મળતી માહિતી મુજબ, બકેવર પોલીસ સ્ટેશન વિસ્તારના ડારી ખુર્દ ગામના દિનેશ કુમાર શુક્લા 20 એપ્રિલ, 1993માં દિલ્હીના શીલમપુર ફેઝ-3 માં મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષક હતાં. તેમણે સાથે લખનૌમાં લોવર સબ-ઓરર્ડિનેટની પરીક્ષા 1997માં આપી હતી. પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ એડીઓ તરીકે સિલેક્ટ થયા હતા. 25 એપ્રિલ, 1997ના રોજ નિયુક્તિ પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના ‘ખાસ’

આ દરમિયાન મૃતકની પત્ની અનસુયા અને ચોથા નંબરના ભાઈ કૈલાશ નારાયણ શુક્લાની સાથે મળીને ત્રીજા નંબરના ભાઈ નરેશ કુમાર શુક્લએ પોતે સ્વર્ગસ્થ દિનેશ કુમાર શુક્લા બનીને નોકરી કરી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે, મૃતકના બીજા નંબરના ભાઈ મુકેશ કુમાર શુક્લાએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આ વિશે ફરિયાદ કરી હતી. 

આ પણ વાંચોઃ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!

RTI કૌભાંડમાં થયો ખુલાસો

હાલ, ડીએમે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ, નરેશ કુમાર હાઈકોર્ટ ગયા હતા અને ત્યાંથી સ્ટે ઓર્ડર લાવીને નોકરી કરવા લાગ્યા હતા. હવે, 26 વર્ષની નોકરી બાદ તે રિટાયર્ડ થઈ ગયા છે. બીજી બાજું, બીજા નંબરના ભાઈએ આરટીઆઈ કરીને કૌભાંડને ઉઘાડુ પાડ્યું છે. પોલીસે આ મામલે મૃતકના બે ભાઈઓ અને તેની પત્ની વિરૂદ્ધ કેસ નોંઘ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના ‘ખાસ’ | BJP Na…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના 'ખાસ' | BJP Na...

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac...

મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની ‘હવેલી’ અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi…

મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની 'હવેલી' અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં! | Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મને એક રોડ ઉધાર આપશો…’ કોંગ્રેસના મુખ્યમંત્રીએ અઝીમ પ્રેમજીને પત્ર લખી કેમ આવી માગ કરી? | siddara…

‘મને એક રોડ ઉધાર આપશો…’ કોંગ્રેસના મુખ્યમંત્રીએ અઝીમ પ્રેમજીને પત્ર લખી કેમ આવી માગ કરી? | siddara…

8 months ago
‘ભારત રશિયાથી ઓઇલ ખરીદી નફો કમાય છે’, ટ્રમ્પની ટેરિફમાં ભારેખમ વૃદ્ધિની ધમકી | Trump Accuses India o…

‘ભારત રશિયાથી ઓઇલ ખરીદી નફો કમાય છે’, ટ્રમ્પની ટેરિફમાં ભારેખમ વૃદ્ધિની ધમકી | Trump Accuses India o…

10 months ago
તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…

3 weeks ago
જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયામાં પાલિકાને 94 લાખની આવક થઈ | JMC r…

જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયામાં પાલિકાને 94 લાખની આવક થઈ | JMC r…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News