gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Smuggling : વડોદરા પોલીસે વધુ એક વખત દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હરણી પોલીસે 36 લાખના દારૂના કેસની સાથે ચાર ખેપિયાને પણ ઝડપી પાડ્યા છે.

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી દારૂની મોટી ખેપ પકડાઈ રહી છે. પોલીસે છ મહિનામાં 3 કરોડથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. અરણી પોલીસે ગઈ મોડી રાત્રે ગોલ્ડન ચોકડી પાસેથી દારૂના કટીંગ વખતે જ છાપો મારી દારૂનો વધુ એક કેસ કર્યો હતો. 

દેણાથી ગોલ્ડન બ્રિજ વચ્ચે સર્વિસ રોડ ઉપર એક કન્ટેનરમાંથી પીકઅપ વાનમાં દારૂનું કટીંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પોલીસ આવી જતાં સ્થળ પરથી આસિફ ઝુબેર ખાન, હામિદ હુસેન દિન મોહમ્મદ (બંને રહે હરિયાણા), અજમલ હસન પઠાણ ( ચિસ્તિયાનગર (નવા યાર્ડ છાણી રોડ, વડોદરા) અને અતિ અહેમદ પઠાણ (આર્યા હાઈટ્સ, ગોરવા) પકડાઈ ગયા હતા. જ્યારે સુનિલ ચૌધરી નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો હતો. 

પોલીસે દારૂ જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલ તેમજ બીયર મળી કુલ 23 લાખની કિંમતની 4498 બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત કન્ટેનર અને પીકઅપ વાન મળી કુલ રૂ.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારેલીબાગમાં મહિલા પેસેન્જર રિક્ષા ચાલકનો અછોડો લૂંટી બાઇક પર ફરાર | lady passenger robbed chain of …
GUJARAT

June 11, 2026
1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

Next Post
સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ...

અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ | Bomb …

અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ | Bomb ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્ય…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટંકારામાં નાર્કોટિક્સ કેસના આરોપી તથા તેના પરિવાર દ્વારા પોલીસ ઉપર હુમલો | Police attacked by narcot…

11 months ago

મોબાઇલ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી, 73% લોકો ડિજિટલ ગુલામ, દરરોજ 7 કલાક સ્ક્રિન પર પસાર કરે | mobile addiction mental health risk 73 percent digital slaves 7 hours screen time

7 months ago
સીએ ફાઈનલનું પરિણામ જાહેર, પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં | CA final results de…

3 months ago
કચેરીમાં મહિલા શૌચાલય બિસ્માર હાલતમાં હોય મહિલા અરજદારોને હાલાકી | Women toilets in offices are in a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News