gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી | Jamnagar City Police…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
જામનગર સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી | Jamnagar City Police…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : રાજકોટ રેન્જના આઇ.જી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. ત્યારે તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ પૂરા એક્શન મોડમાં આવી ગયા છે. રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેમકે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, રાજકોટ ગ્રામ્ય વિભાગના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજ્જર, સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને દેવભૂમિ-દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક જયવીરસિંહ વાળા સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પાંચેય જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુના નિયંત્રણ અને ખાસ કરીને દરિયાકાંઠાની સુરક્ષા તેમજ ઔધોગિક વિસ્તારોમાં શાંતિ જળવાઇ રહે અને કર્મચારીઓને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા અને ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપી હતી.  

જે સૂચનાના અનુસંધાને જામનગર શહેર-જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને “ટ્રાફિક ડ્રાઇવ” કરવાનો હુકમ આપ્યો હતો. જેને અનુલક્ષીને શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ “ટ્રાફિક નાઇટ” દરમ્યાન શહેર જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યારે, જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સંખ્યાબંધ લોકો પાસેથી ઓનલાઇન દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN
GUJARAT

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

September 20, 2026
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
પાટણમાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, હુમલાખોરો ફરાર | Firing N…

પાટણમાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, હુમલાખોરો ફરાર | Firing N...

જામનગરના સોની વેપારીના રૂપિયા 6.30 લાખના સોનાના દાગીના રિક્ષામાં ભુલાઈ ગયા બાદ પોલીસે શોધી આપી પરત ક…

જામનગરના સોની વેપારીના રૂપિયા 6.30 લાખના સોનાના દાગીના રિક્ષામાં ભુલાઈ ગયા બાદ પોલીસે શોધી આપી પરત ક...

કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…

કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા | vadodar…

વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા | vadodar…

10 months ago
AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…

3 months ago
સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો | Farmer attacked for refusing to graze cattle …

સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો | Farmer attacked for refusing to graze cattle …

1 year ago
તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea…

તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News