gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકના મુદ્દે રાજ્યસભામાં હોબાળો, ખડગેના સરકાર પર ગંભીર આક્ષેપ | Is Govt…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in INDIA
0 0
0
ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકના મુદ્દે રાજ્યસભામાં હોબાળો, ખડગેના સરકાર પર ગંભીર આક્ષેપ | Is Govt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Mallikarjun Kharge Farooq Abdullah Security: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લા પર ગઈકાલે રાત્રે થયેલા જીવલેણ હુમલાનો મુદ્દો આજે સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકારને કઠેડામાં ઉભી કરી હતી. તેમણે સરકારના ઈરાદા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ગૃહના નેતા જેપી નડ્ડાએ તેને ગંભીર મામલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, જરૂરી તપાસ કરવામાં આવશે. જોકે, તેમણે ખડગેના નિવેદનની નિંદા પણ કરી હતી. 

ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકનો મુદ્દે રાજ્યસભામાં હોબાળો

વાસ્તવમાં રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે, ‘ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લા પર હુમલો થયો હતો. જો થોડું મોડું થઈ ગયું હોત તો તેમનો જીવ પણ જઈ શક્યો હોત. તેમણે આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો હતો. સુરક્ષા કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રીના અધિકારક્ષેત્રમાં આવે છે, જેના કારણે આવી સ્થિતિ બની.’ 

જમ્મુ-કાશ્મીરના લોકો તમારા હાથમાં સુરક્ષિત નથી: ખડગે

ખડગેએ આગળ કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરના લોકો તમારા હાથમાં સુરક્ષિત નથી. તેમણે સવાલ કરતા કહ્યું કે, શું સરકારનો ઈરાદો ફારુક અબ્દુલ્લાને મારવાનો છે? ફારુક અબ્દુલ્લાની લોકલ સિક્યોરિટીએ તેમને બચાવ્યા. વિપક્ષના નેતાના પ્રહારનો જવાબ આપતા ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, આ એક ગંભીર મામલો છે. અમે ભારત સરકાર વતી ગૃહને ખાતરી આપીએ છીએ કે જેટલી પણ તપાસની જરૂર પડશે, અમે કરાવીશું.’

આ પણ વાંચો: ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન

જેપી નડ્ડાનો જવાબ

નડ્ડાએ આગળ કહ્યું કે, ‘દોષીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના ઈરાદાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ગંભીર ઘટનાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવી, રાજકીય એંગલ આપવો એ યોગ્ય નથી. એવું પણ તારણ કાઢવું ​​યોગ્ય નથી કે આ સ્ટેટહૂડના કારણે થયું છે. સરકારના ઈરાદાઓ અંગે જે કહેવામાં આવ્યું છે તે કોંગ્રેસ પાર્ટીની માનસિકતા દર્શાવે છે. આ નિંદનીય છે. જમ્મુ-કાશ્મીરમાં શ્યામા પ્રસાદ મુખર્જીના મૃત્યુ અંગે કોંગ્રેસ તરફથી આજ સુધી સ્ટેન્ડ ક્લિયર કરવામાં નથી આવ્યું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…
INDIA

બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન? હિંસા મુદ્દે ભાજપની ફરિયાદ, ચૂંટણી પંચ ગુરુવારે લેશે નિર્ણય | West Ben…

April 30, 2026
‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર | Jairam …
INDIA

‘એક્ઝિટ પોલ એક મોટું રેકેટ છે, CEC જ્ઞાનેશ કુમાર પક્ષપાતી’ ચૂંટણી પંચ પર કોંગ્રેસના પ્રહાર | Jairam …

April 30, 2026
‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…
INDIA

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

April 30, 2026
Next Post
હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene…

હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene...

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય | India E…

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય | India E...

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન |…

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore…

શ્રમજીવીઓ અને પરપ્રાંતિય કામદારોનું રજિસ્ટ્રેશન કરવા સૂચના | Instructions for registration of labore…

7 months ago
ધ્રોલ નજીક સણોસરામાં એક સ્પિનિંગ મિલમાં કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનો આપઘાત | A young migr…

ધ્રોલ નજીક સણોસરામાં એક સ્પિનિંગ મિલમાં કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનો આપઘાત | A young migr…

10 months ago
અમદાવાદના ઇસ્કોન સર્કલ નજીક દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર હુમલો, ત્રણ મજૂર ઇજાગ્રસ્ત, FIR નોંધાઈ | …

અમદાવાદના ઇસ્કોન સર્કલ નજીક દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર હુમલો, ત્રણ મજૂર ઇજાગ્રસ્ત, FIR નોંધાઈ | …

6 months ago
‘ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો’, પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિ…

‘ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો’, પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News