gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
મહિલા સશક્તિકરણ માટે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ નો ભવ્ય સન્માન સમારોહ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સ દ્વારા અમદાવાદની હોટલ સિલ્વર ક્લાઉડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય સમાજમાં મહિલાઓના હક્ક અને સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવાનું હતું.

આ સન્માન સમારોહનું આયોજન સંસ્થાના રાકેશ પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે બોલીવુડના જાણીતા સંગીતકાર દિલીપ સેન તેમજ CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) ના એડવાઇઝરી મેમ્બર જનક ઠક્કર હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન ઉષા ભાટીયાએ ખૂબ જ સુંદર રીતે સંભાળ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં એક વિશેષ ઊર્જા અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઈટ્સના રાકેશ પાંડે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત તથા ગુજરાત બહાર પણ મહિલાઓના હક્ક અને સશક્તિકરણ માટે આવા જાગૃતિમૂલક કાર્યક્રમો યોજતા આવ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે

ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના દિવસે આ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…
GUJARAT

June 12, 2026
રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

Next Post
Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W...

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | ...

જામનગરમાં લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મીને માર માર્યો | Private finance company…

જામનગરમાં લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મીને માર માર્યો | Private finance company...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનપાના રૂ।.18 કરોડના બાકી વેરામાં સૌરાષ્ટ્ર યુનિ.એ એક રૂપિયો ન ચૂકવ્યો | Saurashtra University did n…

10 months ago
મિત્રો સાથે ફરવા નીકળેલા યુવક અને તેના મિત્રો પર હુમલો | Attack on a young man and his friends who w…

2 weeks ago
પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | mandating menstrual…

3 months ago
4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News