gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો | PCB Raided on gambling den at jag…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો | PCB Raided on gambling den at jag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

શહેરના જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં પીસીબીએ દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડ અને કાર સહિત કુલ રૂપિયા ૨૫ લાખના મુદ્દમાલ સાથે ઝડપી લીધા હતા.  વિસ્મય પંડયા નામનો વ્યક્તિ જુગારીઓ પાસે સેશન પ્રમાણે કમિશન લઇને જુગારનો અડ્ડો ચલાવતો હતો.

જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં  ચાલતા જુગારના અડ્ડા પર દરોડો 2 - imageજગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રહેતો વિસ્મય પંડયા નામનો વ્યક્તિ બહારથી લોકોને બોલાવીને સેશન પર કમિશન લઇને મોટાપ્રમાણમાં જુગારનો અડ્ડો ચલાવતો હોવાની માહિતી પીસીબીને મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજા  અને સ્ટાફે દરોડો પાડીને તપાસ કરતા ફ્લેટમાં વિસ્મય પંડયા તેમજ અન્ય ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. દાવ પર તેમજ અંગજડતીમાં રોકડ મળી આવી હતી.  વિસ્મયના ઘરે જુગાર રમવા આવેલા શખ્સોની પુછપરછ કરતા તેમના નામ પ્રકાશ પંચાલ (રહે. સત્વ હોમ્સ, રાણીપ), રમેશ દલવાડી (રહે.આશ્રય એપાર્ટમેન્ટ, સાબરમતી), ભાવીન પટેલ (રહે.ગણેશ સોપાન ફ્લેટ, ન્યુ રાણીપ) અને વાલજી ટાંક (રહે.વિક્ટોરી સનરાઇઝ, ન્યુ ગોતા) હોવાનુંજાણવા મળ્યું હતું. વિસ્મય પંડયા તેમની પાસેથી સેશન દીઠ પાંચસો થી એક હજાર રૂપિયા લેતો હતો અને તેના બદલમાં સુવિદ્યા આપતો હતો. પોલીસે રોકડ  અને ચાર કાર સહિતનો ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ : ઘર સુધી પહોંચી હુમલો, ચાર સામે ગુન્હો નોંધાયો | Bu…
GUJARAT

April 28, 2026
ભુજમાં ઓવૈસીની એન્ટ્રી! ખેડામાં અખિલેશ યાદવની સાઈકલ દોડી: ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં ઉલટફેર | gujarat …

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત…

Next Post
મોડીરાત્રે ઉંડેરામાં બાઇક સ્લિપ થતા યુવકનું મોત | Youth dies after bike slips in Undara late at nigh…

મોડીરાત્રે ઉંડેરામાં બાઇક સ્લિપ થતા યુવકનું મોત | Youth dies after bike slips in Undara late at nigh...

નિઝામપુરાના બિલ્ડરને પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતાં ફરિયાદ | Nizampura builder receives threat of …

નિઝામપુરાના બિલ્ડરને પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતાં ફરિયાદ | Nizampura builder receives threat of ...

ગેરલાગયક ઠેરવવાની નોટિસને મુદ્દે બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થયા, 23મીએ સુનાવ…

ગેરલાગયક ઠેરવવાની નોટિસને મુદ્દે બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થયા, 23મીએ સુનાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

3 months ago
ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel…

હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગરની લીલીઝંડી, ડિમોલિશનની મેથડોલોજીને મંજૂરી | Hatkeshwar Bridg…

7 months ago
હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News