gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સ્કૂટરમાં ઈંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો લઈને નીકળેલા શખ્સની પોલીસ દ્વારા અટકાયત | Police ar…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સ્કૂટરમાં ઈંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો લઈને નીકળેલા શખ્સની પોલીસ દ્વારા અટકાયત | Police ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક શખ્સને એલસીબીએ ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે પકડી પાડ્યો છે. જેણે સપ્લાયરનું નામ આપ્યું છે. આ ઉપરાંત એક રહેણાક મકાનમાંથી પણ 14 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો પકડાયો છે, જે આરોપીને પોલીસ શોધી રહી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સ પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની અને આ શખ્સ તે જથ્થો સ્કૂટરમાં લઈ જતો હોવાની બાતમી મળતા એલસીબીના સ્ટાફે વોચ રાખી હતી. દરમિયાન નંબર પ્લેટ વગરના જયુપીટર સ્કૂટરમાં જતો દીપ સોંદરવા મળી આવ્યો હતો. એલસીબીએ તેને અટકાવી સ્કૂટરની તલાશી લેતા સ્કૂટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 12 નંગ બોટલ મળી આવી હતી. એલસીબીએ બોટલ, સ્કૂટર, એક મોબાઈલ મળી કુલ રૂ.59800નો મુદ્દામાલ કબજે કર્યો છે અને દીપ સોંદરવાની અટકાયત કરી છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂનો જથ્થો રણજીત સાગર રોડ પર એક સ્કૂલ પાછળ રહેતા યુવરાજસિંહ જાડેજા પાસેથી મેળવ્યાની કબૂલાત આપી છે. બંને સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે અને યુવરાજસિંહની શોધ ખોળ શરૂ કરાઈ છે.

આ ઉપરાંત એલસીબીની ટુકડીએ હિરજી મિસ્ત્રી રોડ પર શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતા રોહિત રમેશભાઈ સોની નામના નેપાળી શખ્સના ફ્લેટ પર દરોડો પાડી રૂપિયા 30,400 ની કિંમતનો 14 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે અને પોલીસ તેને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …
GUJARAT

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

March 14, 2026
બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ…

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

Next Post
જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર…

જામનગર પાલિકા દ્વારા સ્થાવર-જંગમ મિલ્કત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખર...

જામનગર નજીક જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | young laborer in Jo…

જામનગર નજીક જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | young laborer in Jo...

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ કંપનીની આગામી મંગળવારથી ફરી મેગા ડ્રાઇવ | PGVCL meg…

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ કંપનીની આગામી મંગળવારથી ફરી મેગા ડ્રાઇવ | PGVCL meg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f…

3 months ago
નવી ચલણી નોટોના બંડલ માટે બેંકોમાં અઠવાડિયા સુધી ભીડ રહી | Banks were crowded for weeks for bundles …

5 months ago
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર | gujarat governm…

6 months ago
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.5000નો ઉછાળો: પ્લેટીનમ, પેલેડીયમમાં પણ તેજી | Gold jumps by Rs 250…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News