gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ કંપનીની આગામી મંગળવારથી ફરી મેગા ડ્રાઇવ | PGVCL meg…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ કંપનીની આગામી મંગળવારથી ફરી મેગા ડ્રાઇવ | PGVCL meg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar PGVCL : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં જે વીજ ગ્રાહકોના રૂ.500 થી વધુના બીલ બાકી છે. તેઓના વીજજોડાણ કાપવા અથવા વીજબીલના નાણા વસૂલવા આગામી મંગળવારની મેગા વીજ ડીસ કનેક્ટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે.

જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ કંપનીની વર્તુળ કચેરી દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વીજ ગ્રાહકોના બીલ બાકી છે તેમની પાસેથી વસૂલાત માટે આગામી તા.17 થી મેગા ડિસકનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર, દ્વારકા ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અંજાર, મોરબી, પોરબંદર અને રાજકોટમાં પણ આ ડ્રાઈવ શરૂ થશે.

વીજ કંપનીના કુલ 273 સબ ડિવિઝનમાં શરૂ થનારી આ ડ્રાઈવમાં દરેક સબ ડિવિઝનમાં ટેકનિકલ સ્ટાફની 10ની સંખ્યામાં ટીમ તૈયાર કરવામાં આવી રહી છે અને જે વીસ્તારોમાં સૌથી વધુ રકમ બાકી હોય તેવા ટોપ 200ની યાદીમાંથી 20 વીજજોડાણ દરેક ટીમને આપવામાં આવશે અને આ ટૂકડીઓ બાકીદારો પાસેથી નાણા વસૂલવા માટે વીજજોડાણ કટ કર્યા પછી નિયમ અનુસાર રી-કનેકશન ચાર્જ મેળવી વીજજોડાણ પૂર્વવત કરી આપશે. રૂ.500 કે તેથી વધુની બાકી રકમ જે ગ્રાહકોએ ભરવાની બાકી છે તેઓએ પોતાના વીજબીલ તાત્કાલિક ભરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…
GUJARAT

June 13, 2026
LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

Next Post
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતા ઇજનેર યુવાનના ઘરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો | thief at…

જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતા ઇજનેર યુવાનના ઘરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો | thief at...

જામનગર જિલ્લામાંથી સગીરાના અપહરણ અને દુષ્કૃત્યના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ સજા | Accused sentence…

જામનગર જિલ્લામાંથી સગીરાના અપહરણ અને દુષ્કૃત્યના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ સજા | Accused sentence...

મિડલ ઈસ્ટના યુદ્ધની અસર LD એન્જિનિયરિંગના મેસ સુધી પહોંચી, ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો | Middle …

મિડલ ઈસ્ટના યુદ્ધની અસર LD એન્જિનિયરિંગના મેસ સુધી પહોંચી, ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો | Middle ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈબોલા વાઈરસ અંગે ભારત સરકારનું ઍલર્ટ, 3 દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવા આપી સલાહ | Ebola Virus India I…

3 weeks ago
પુરવઠામાં વિક્ષેપ અને નબળા ચોમાસાથી ફુગાવાના જોખમમાં વધારો થશે : RBI | Supply disruptions and weak m…

2 months ago
ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |…

2 weeks ago
સુરેન્દ્રનગરમાં 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો | 500 kg of single use plastic seize…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News