gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in INDIA
0 0
0
મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-Israel Iran War: બ્રિક્સ (BRICS)ના મંચ પર આ સમયે જબરદસ્ત રાજદ્વારી ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ ઈરાન છે, જે બ્રિક્સનું નવું સભ્ય બન્યા બાદ ભારત અને અન્ય દેશો પાસેથી મજબૂત સમર્થનની આશા રાખીને બેઠું છે, તો બીજી તરફ ભારત સામે એક એવું ધર્મસંકટ ઊભું થયું છે જેણે દિલ્હીનું ટેન્શન વધારી દીધું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને બ્રિક્સ દેશો કોઈ એક નિર્ણય પર પહોંચે તે અશક્ય લાગી રહ્યું છે. ઈરાન ઈચ્છે છે કે બ્રિક્સ તેની સાથે ઊભું રહે, પરંતુ ભારતે કહ્યું છે કે ‘પ્રયાસ તો પૂરો છે, પણ રસ્તો આસાન નથી.’ આખરે એક મોટો સવાલ એ છે કે એવી કઈ અડચણ છે જે બ્રિક્સને એક થતા રોકી રહી છે?

કેમ એક નથી થઈ શકતા બ્રિક્સ દેશો?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જ્યસવાલે સ્પષ્ટ કર્યું છે કે બ્રિક્સમાં પશ્ચિમ એશિયાના મુદ્દે સર્વસંમતિ સાધવી એ આ સમયે સૌથી મોટો પડકાર છે. મહત્વનું છે કે બ્રિક્સના અનેક સભ્ય દેશો અત્યારે સીધી રીતે પશ્ચિમ એશિયાના સંઘર્ષનો હિસ્સો છે. ઈરાન પોતે આ ગ્રુપમાં છે, જ્યારે યુએઈ (UAE) અને સાઉદી અરેબિયાના પોતાના રાજદ્વારી હિતો છે. જ્યારે ગ્રુપના સભ્યોના હિતો અલગ-અલગ હોય, ત્યારે એક સમાન ‘બ્રિક્સ પોઝિશન’ બનાવવી લગભગ અશક્ય બની જાય છે. આ જ કારણ છે કે ઈરાનની આશાઓ પર હાલમાં પાણી ફરી વળતું દેખાય છે.

ભારતના જોરશોરથી પ્રયત્નો

ભલે સ્થિતિ કઠિન હોય પણ ભારતે હાર માની નથી. ભારત બ્રિક્સ અધ્યક્ષ તરીકે સતત સભ્ય દેશો વચ્ચે સેતુનું કામ કરી રહ્યું છે. હાલમાં જ 12 માર્ચના રોજ શેરપા ચેનલ દ્વારા એક હાઈ-લેવલ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં ભારતે તમામ દેશોને એક ટેબલ પર લાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. ભારતની ટોચની નેતાગીરી પણ સતત બ્રિક્સ દેશોના સંપર્કમાં છે. ભારતનો ઈરાદો પોતાનું ‘શ્રેષ્ઠ’ આપવાનો સ્પષ્ટ છે, જેથી ઓછામાં ઓછું એક સંયુક્ત નિવેદન તો બહાર પાડી શકાય.

આ પણ વાંચો: Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ

ઈરાનને ભારત પર ભરોસો

ઈરાનને લાગે છે કે બ્રિક્સ એક એવું મંચ છે જે પશ્ચિમી દેશો એટલે કે અમેરિકા અને ઈઝરાયલના દબાણ સામે તેની ઢાલ બની શકે છે. ઈરાન માટે ભારત સૌથી વિશ્વસનીય સાથી છે, તેથી તેહરાનની નજર દિલ્હી પર ટકેલી છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે મધ્યસ્થી માટે તૈયાર છે, પરંતુ તે કોઈ એક પક્ષ તરફ નમીને પોતાના અન્ય આંતરરાષ્ટ્રીય સંબંધોને દાવ પર લગાવવામાં માંગતુ નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…
INDIA

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

June 14, 2026
વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…
INDIA

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

June 14, 2026
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …
INDIA

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …

June 14, 2026
Next Post
અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D...

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો ‘નિશ્ચિંત’! જાણો પાઇપલાઇન ગેસની ‘રાહત’ પાછળનું કારણ | US Is…

Explainer: LPG માટે કતારો પણ PNG ગ્રાહકો 'નિશ્ચિંત'! જાણો પાઇપલાઇન ગેસની 'રાહત' પાછળનું કારણ | US Is...

યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી! ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો | After i…

યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી! ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો | After i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima…

બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima…

11 months ago
સિહોરમાં પાણી માટે ટળવળતી પ્રજા, ચાર-પાંચ દિવસે પાણી આપવા પોકાર | People struggling for water in Seh…

સિહોરમાં પાણી માટે ટળવળતી પ્રજા, ચાર-પાંચ દિવસે પાણી આપવા પોકાર | People struggling for water in Seh…

1 year ago
કોટંબી ગ્રાઉન્ડ પર ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ત્રણ કલાક નેટ પ્રેક્ટીસ કરી | India New Zealand playe…

કોટંબી ગ્રાઉન્ડ પર ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ત્રણ કલાક નેટ પ્રેક્ટીસ કરી | India New Zealand playe…

5 months ago
લદાખ અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી, દિલ્હીથી રાજદૂત રવાના, ઉપરાજ્યપાલે બોલાવી મીટિંગ | center takes…

લદાખ અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી, દિલ્હીથી રાજદૂત રવાના, ઉપરાજ્યપાલે બોલાવી મીટિંગ | center takes…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News