gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in INDIA
0 0
0
‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi : કેન્દ્ર સરકારની કૃષિ નીતિઓ અને ખાસ કરીને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનો અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલના બહાને ભારતીય કૃષિ વ્યવસ્થાને નબળી પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સરકારને સવાલ કરતા પૂછ્યું હતું કે, ‘2021માં ખેડૂતો સાથે કરવામાં આવેલો C2 + 50% કાનૂની MSPનો વાયદો અત્યાર સુધી કેમ લાગુ કરવામાં આવ્યો નથી? સરકારે જવાબ આપવાનું ટાળતા માત્ર પોતાની જૂની MSP નીતિ જ દોહરાવી દીધી છે.’

રાહુલે MSP બોનલ મામલે પણ કેન્દ્ર પર સાધ્યું નિશાન

સ્વામીનાથન સમિતિના સૂચનોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે સ્વીકાર્યું છે કે તેમણે રાજ્યો પર MSP બોનસ ખતમ કરવાનું દબાણ કર્યું છે. આ અંગે તેમણે લખ્યું કે, ‘સરકારે આ બાબતને કોઈ પણ તર્ક વગર રાષ્ટ્રીય પ્રાથમિકતાઓના નામે સાચી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.’

આ પણ વાંચો : એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

રાહુલે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર આશંકા વ્યક્ત કરી

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંગે આશંકા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું નોન-ટ્રેડ બેરિયર્સ ઘટાડવાનો અર્થ MSP અને સરકારી ખરીદીની પ્રક્રિયાને નબળી પાડવી એવો થાય છે? તેમણે આરોપ લગાવ્યો કે, ‘સરકાર આ સવાલથી પણ બચી રહી છે.’

‘સરકાર સ્વાર્થ માટે કૃષિને કુરબાન કરવા તૈયાર’

પોસ્ટના અંતમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘મોદી સરકાર ખેડૂતોને આપેલો વાયદો નિભાવવા માંગતી નથી, પોતાના સ્વાર્થ માટે તે ભારતીય કૃષિને કુરબાન કરવા પણ તૈયાર છે. અમે ખેડૂતોના અધિકાર અને MSPની રક્ષા માટે સંસદની અંદર અને બહાર અવાજ ઉઠાવતા રહીશું.’

આ પણ વાંચો : ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આપી માહિતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…
INDIA

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…

June 14, 2026
મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…
INDIA

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

June 14, 2026
એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…
INDIA

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

June 14, 2026
Next Post
અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | ...

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui...

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર: 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 …

પીએમના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર: 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 …

1 year ago
બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ | It’s time to decriminalize defam…

બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ | It’s time to decriminalize defam…

9 months ago
પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…

8 months ago
પ્રતિબંધ છતાં નડિયાદ શહેરમાં વૉક-વેમાં કોનોકાર્પસના વૃક્ષો | Conocarpus trees grow in walkways in Na…

પ્રતિબંધ છતાં નડિયાદ શહેરમાં વૉક-વેમાં કોનોકાર્પસના વૃક્ષો | Conocarpus trees grow in walkways in Na…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News