gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નેશનલ હાઈવે નંબર-૪૮ નજીક આવેલા સુંદરપુરા પાટિયા પાસેના ઓર્નેટ વિલા કોમ્પ્લેક્સમાં આજે ધોળા દિવસે થયેલી યુવકની હત્યાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી છે.હેર સ્ટુડિયો નામની સલૂનની દુકાનમાં કામ કરતા એક કર્મચારીની સામાન્ય બાબતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ધાતકી હત્યા કરાઈ હતી.

મળતી માહિતી મુજબ, મૂળ ભરુચનો રહેવાસી મિતેશ વાળંદ સલૂનની દુકાનમાં કામ કરતો હતો. આજે બપોરે આશરે ૨ :૩૦ વાગ્યાના સમયે દુકાનમાં કામ કરતા તેનો સાથી કર્મચારી અજય લીમ્બાચીયા નજીકમાં કોલ્ડ્રીંક્સ લેવા ગયો હતો. તે દરમિયાન મિતેશ દુકાનમાં એકલો હતો.

અજયના જણાવ્યા મુજબ, તે પરત ફર્યો ત્યારે દુકાનમાં મિતેશ લોહીથી લથપથ હાલતમાં પડેલો હતો. નજીકમાં કરિયાણાની દુકાન ધરાવતા કિરણ દુકાનમાં ધૂસી આવ્યો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે મિતેશ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણ થતાં દુકાનના માલિક કૃણાલભાઈ સ્થળ પર દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. મિતેશને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સલૂનની દુકાનની બહાર સામાન અને બોર્ડ રાખવાના મુદ્દે મિતેશ અને કિરણ વચ્ચે અગાઉથી તણાવ હતો . આજની ઘટનામાં એ જ મુદ્દે ઝઘડો ઉગ્ર બનતા હુમલો થયો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય…
GUJARAT

April 29, 2026
ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

Next Post
ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack...

નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી | Ewe mwan mi nefinen ier non Nikol a nom won…

નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી | Ewe mwan mi nefinen ier non Nikol a nom won...

સેક્ટર-૧૩માં એક સાથે બે ઇકો ગાડીમાંથી રૃપિયા ૬૦ હજારના સાયલેન્સર કાઢી ગયાં | Silencers worth Rs 60 0…

સેક્ટર-૧૩માં એક સાથે બે ઇકો ગાડીમાંથી રૃપિયા ૬૦ હજારના સાયલેન્સર કાઢી ગયાં | Silencers worth Rs 60 0...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa…

8 months ago
સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…

4 days ago
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરી ફરિયાઓને ધંધાર્થે લોન આપવા પ્રથમ દિવસે યોજાયેલા મેળામાં 1565 એ લાભ લી…

7 months ago
PM મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું- ‘નિષ્ફળતા છૂપાવવા વિપક્ષને આપે છે દોષ’ |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News