gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

અમદાવાદમાં કેટલાંક માથાભારે તત્વો વીજકંપનીના મીટરની ચોરી કરીને અન્યને વેચાણ આપીને લાખો રૂપિયાની વીજ ચોરી કરવામાં આવતી હોવાનુ કૌભાડ સામે આવ્યું છે. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ટોરેન્ટ પાવરના અધિકારીઓને માહિતી મળી હતી કે અમરાઇવાડી, દાણીલીમડા, બહેરામપુરા અને જમાલપુર સહિતના વિસ્તારોમાં મીટરની ચોરી કરીને  તેને ગેરકાયદે અન્ય સ્થળે જોડાણ આપીને લાખો રૂપિયાની વીજ ચોરી કરવાનું મોટુ કૌભાંડ ચાલે છે.

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ 2 - imageજેના આધારે વિશેષ ટીમ દ્વારા બહેરામપુરા ઇએસ ડબલ્યુ આવાસના બ્લોક નંબર ૧માં તપાસ કરતા એક મીટર ચાલુ સ્થિતિમાં મળી આવ્યું હતું. જે મીટરનો નંબર તપાસતા  તે યુુનુસખાન પઠાણ (રહે. ભઠીયાર વાડ, જમાલપુર)ને ફાળવવામાં આવ્યું હતું. પરંતુ, તે મીટર ચોરી થયુ હતુ.

આ અંગે આવાસ યોજનામાં રહેતા મીસબા  નીલગરને પુછતા જાણવા મળ્યું હતું કે યુસુફખાન પઠાણ (રહે. રહેમત રેસીડેન્સી, જમાલપુર) દ્વારા આ મીટર લાવીને લગાવવામાં આવ્યું હતું. જેેના નાણાં તે બારોબાર લઇને લાખો રૂપિયાની વીજ ચોરીનું કૌભાંડ ચલાવતો હતો. તેણે અન્ય મીટર ચોરી કરીને અન્ય જગ્યાએ વેચ્યા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Next Post
નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી | Ewe mwan mi nefinen ier non Nikol a nom won…

નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી | Ewe mwan mi nefinen ier non Nikol a nom won...

સેક્ટર-૧૩માં એક સાથે બે ઇકો ગાડીમાંથી રૃપિયા ૬૦ હજારના સાયલેન્સર કાઢી ગયાં | Silencers worth Rs 60 0…

સેક્ટર-૧૩માં એક સાથે બે ઇકો ગાડીમાંથી રૃપિયા ૬૦ હજારના સાયલેન્સર કાઢી ગયાં | Silencers worth Rs 60 0...

જિલ્લામાં અતિ કુપોષિત ૧,૦૧૯ સહિત ૬,૪૬૭ બાળક કુપોષણનો શિકાર બન્યાં | 6 467 children including 1 019 s…

જિલ્લામાં અતિ કુપોષિત ૧,૦૧૯ સહિત ૬,૪૬૭ બાળક કુપોષણનો શિકાર બન્યાં | 6 467 children including 1 019 s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

4 months ago
ટ્રાફિક નિયમના ભંગ કરતા ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી | Action taken against 21 097 drivers for v…

7 months ago
દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’, અભિજિત દીપકે આવશે ભારત | Cockroach Janata Pa…

2 months ago
અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News