gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gas Shortage in Surat: મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે સુરત શહેરમાં પણ દેખાવા લાગી છે. રાંધણ ગેસના પુરવઠા પર અસર પડતાં શહેરમાં વસતા હજારો પરપ્રાંતીય શ્રમિકો માટે રોજિંદુ જીવન મુશ્કેલ બની ગયું છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે અનેક શ્રમિકોએ અંતે વતનની વાટ પકડી છે.

કાળાબજારના ભાવ ચૂકવી શકાય તેમ નથી

સુરત જેવા કોસ્મોપોલિટન શહેરની વિવિધ ઉદ્યોગોની કરોડરજ્જુ પર પરપ્રાંતીય શ્રમિકોનો જ આધાર છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાંથી આવેલા આ શ્રમિકો શહેરના ટેક્સટાઇલ, બાંધકામ સહિતના ઉદ્યોગોમાં મહેનત કરે છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી ગેસની ગંભીર અછત સર્જાતા તેમની પરિસ્થિતિ કટોકટીભરી બની ગઈ છે.

સામાન્ય રીતે આ શ્રમિકોને લગભગ 1200 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર હવે કાળાબજારમાં ચારથી પાંચ ગણા ભાવે વેચાઈ રહ્યો છે. કેટલાક સ્થળોએ 2500 રૂપિયા ચૂકવ્યા બાદ પણ સિલિન્ડર મળતો નથી. આવક મર્યાદિત હોવાને કારણે શ્રમિકો માટે આ ખર્ચ સહન કરવો મુશ્કેલ બની ગયો છે. આ સ્થિતિમાં છેલ્લા બે દિવસથી સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર વતન જતાં શ્રમિકોની ભીડ જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…
GUJARAT

સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…

March 15, 2026
અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસરને લીધે રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે, આગામાં ત્રણ દિવસ કમોસમી વરસાદન…

Next Post
ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces ...

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal...

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ…

રાજકોટ: જેતપુર નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, એક યુવકનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામકૃષ્ણ સ્વામી રાતના સમયે ભગવા ઉતારીને બહાર જતા જોવા મળ્યા હતા! આચાર્ય સુધી પહોંચી હતી ફરિયાદ | Kal…

2 weeks ago
દિલ્હીમાં ફરી બ્લાસ્ટનો અવાજ સંભળાયાની ફરિયાદ, પોલીસમાં દોડધામ; તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળ્યું | De…

4 months ago
અમરેલીના વેપારી પાસે હીરાની ખરીદી કર્યા બાદ રૂ. 10.46 લાખની ઠગાઈ | After purchasing diamonds from a …

11 months ago
અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઈન સાથે કોચિંગ ટર્મિનલ બનશે | Ahmedabad…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News