gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સયાજી હોસ્પિટલને સંલગ્ન બરોડા મેડિકલ કોલેજમાં વાયવા દરમિયાન સિનિયર અધ્યાપક દ્વારા વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આક્ષેપના મામલાના રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પણ પડઘા પડયા છે.મળતી વિગતો પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા આ ઘટનામાં મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો માગવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફાર્મેકોલોજી વિભાગના અધ્યાપક ડો.અમોલ ભાવે સામે વિદ્યાર્થિનીઓએ ડીન સમક્ષ કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ડો.ભાવે હાથ પકડીને ક્રીમ કેવી રીતે લગાડવાનું તેનું નિર્દેશન કરવાનો આગ્રહ રાખતા હતા.આ ફરિયાદ બાદ મેડિકલ કોલેજ સત્તાધીશોએ એન્ટી હેરેસમેન્ટ કમિટિને તપાસ સોંપી છે.ડો.ભાવેને વાઈસ ડીન પદેથી પણ ઉતારી દેવાયા છે.

આશ્ચર્યજનક વાત એ છે કે, બરોડા મેડિકલ કોલેજમાં લગભગ ૨૯૦ જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે પણ આ ઘટનાના જ ફૂટેજ ઉપલબ્ધ નથી.સૂત્રોનું કહેવું છે કે,  વિદ્યાર્થિનીઓનો વાયવા ક્લાસરુમની જગ્યાએ ઓફિસમાં લેવામાં આવ્યો હતો.કારણકે તે સમયે ક્લાસરુમમાં બીજી પરીક્ષા ચાલી રહી હતી.દરમિયાન એબીવીપી દ્વારા પણ આજે મેડિકલ કોલેજમાં હંગામો મચાવાયો હતો અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા માટે અને સમિતિમાં એક  વિદ્યાર્થીની પણ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…
GUJARAT

April 16, 2026
જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

Next Post
વિજ્ઞાન અને વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સહેલું, કેમેસ્ટ્રીમાં એમસીક્યૂ કસોટી કરે તેવા | science and bus…

વિજ્ઞાન અને વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સહેલું, કેમેસ્ટ્રીમાં એમસીક્યૂ કસોટી કરે તેવા | science and bus...

છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu…

છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu...

હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે ગુનો દાખલ | Case registered against retired army man for…

હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે ગુનો દાખલ | Case registered against retired army man for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિપક્ષની ‘વોટર અધિકાર યાત્રા’માં દુર્ઘટના, રાહુલ ગાંધીની જીપે પોલીસકર્મીને ટક્કર મારી | nawada rahul…

8 months ago
દિવ્યાંગનો વીમો કરાવ્યો પછી હત્યા કરી રકમ પચાવી પાડી, યુપીની વીમા ક્લેમ ગેંગનું ભાંડાફોડ | sambhal g…

12 months ago
આણંદ જિલ્લામાં ડાંગર બાદ તમાકુ અને શાકભાજીનો પાક નિષ્ફળ જવાનો ભય | Fear of failure of tobacco and ve…

6 months ago
આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News