gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં 38 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી નિધન થતાં ત્રણ પુત્રીઓએ પિતાની છત…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં 38 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી નિધન થતાં ત્રણ પુત્રીઓએ પિતાની છત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ગઈકાલે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખારવા ગામના રહેવાસી અને ધ્રોળની ધારેશ્વર ડેરીમાં પોતાની રિક્ષા લઈને દૂધ પહોંચાડવાનું કામ કરતા ખેંગારભાઈ નોંધાભાઈ મુંધવા નામના 38 વર્ષીય યુવાનનુ હાર્ટ અટેક આવી જવાથી આકસ્મિક અવસાન થયું છે.

ગઈકાલે ખેંગારભાઈને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડયો હતો. આથી પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલના દરવાજે પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમનું  હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નિપજ્યું  હતું. 

હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ખેંગારભાઈ ધ્રોલ ધારેશ્વર ડેરીમાં કાર્યરત હોવાથી તેમના નિધનના સમાચાર મળતા જ તેમના સહકર્મચારીઓ અને ડેરીના સ્ટાફમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક ખેંગારભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા મુંધવા પરિવાર પર આભતૂટી પડ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

June 18, 2026
મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

Next Post
ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …

ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer ...

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક...

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા – બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with…

8 months ago
ઇરાન પાસેથી ઓઇલ ખરીદશો તો પ્રતિબંધો લાગશે | trump threatens sanctions

1 year ago
ગુજરાતનાં 150 તાલુકામાં વાતાવારણમાં પલટો: અમદાવાદથી સુરત સુધી જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો | gujarat …

2 weeks ago
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News