gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
ગૃહ વિભાગે સંતરામપુરના ASP વિકાસ યાદવને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપી | gujarat ips transfer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

IPS Transfer: ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી હતી.  ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી હતી. જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય. આ આદેશો જાહેર હિતમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા હતા. જો કે 6 માર્ચે થયેલી આ બદલીઓને હજી 10 દિવસ થયા છે ત્યાં વધારે એક આઇપીએસ અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ IGP

આઇપીએસની કેડર યથાવત્ત રહેશે

સંતરામપુરમાં ASP તરીકે ફરજ બજાવી રહેલા વિકાસ યાદવની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. વિકાસ યાદવને હવે ગવર્નર ડ્યુટી ફાળવવામાં આવી છે. વિકાસ યાદવ હવે ગુજરાતનાં ગવર્નરની સુરક્ષામાં જોવા મળશે. વિકાસ યાદવ 2023 બેચના આઇપીએસ અધિકારી છે. આ ઉપરાંત તેઓ મહિસાગર જિલ્લાનાં સંતરામપુર ડિવિઝનમાં એએસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જો કે તેઓની ASP ની કેડર યથાવત્ત રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક…

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલાં જ નર્સ તરીકે નોકરી પર ચડેલી એક યુવતીનું કાર અકસ્માતમાં ક...

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal…

અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, ચાંદખેડામાં ચાલતું નેટવર્ક | Fake Cal...

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત | Cyclist dies after being hit by truck near Makakh…

12 months ago
શેત્રુંજય મહાતીર્થ વિવાદ વચ્ચે મોટો નિર્ણય, આખરે ગભારામાં ફોટોગ્રાફી-વીડિયો પ્રોજેક્ટ રદ | Shatrunja…

8 months ago
બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan…

7 months ago
અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News