gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા વિશ્વ મહિલા દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા શક્તિને સન્માનિત કરવા માટે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ આઈ. આર. વાળા, ઓથોરિટ ઑફ ગુજરાતના ડિરેક્ટર જનરલ અને અતિથિ વિશેષ જાણીતા ઈન્ફ્લુએન્સર સુશ્રી સપના વ્યાસની ઉપસ્થિતિમાં રાજ્યની પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને વિવિધ શ્રેણીમાં એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્પોર્ટ્સ ઓથોરિટ ઑફ ગુજરાતના ડિરેક્ટર જનરલ આઈ. આર. વાળાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘ખેલ મહાકુંભ’ આજે એક વટવૃક્ષ બની ગયું છે. છેલ્લા ખેલ મહાકુંભમાં નોંધાયેલા 72 લાખ રમતવીરો પૈકી 29 લાખ મહિલા રમતવીરો છે, જે રાજ્યમાં રમતગમત પ્રત્યે વધતી જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે.

વધુમાં આઈ. આર. વાળાએ ઉમેર્યું કે, સરકાર ‘ઇન-સ્કૂલ’ અને ‘DLSS’ જેવી યોજનાઓ દ્વારા ખેલાડીઓનો રહેવા, જમવા અને તાલીમનો તમામ ખર્ચ ઉઠાવી રહી છે. વર્ષ 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેલાડીઓ મેડલ ટેલીમાં ‘ટોપ-10’માં સ્થાન મેળવે તે માટે સરકાર અને વાલીઓના સામૂહિક પ્રયાસો અનિવાર્ય છે.

અતિથિ વિશેષ અને જાણીતા ઈન્ફ્લુએન્સર સુશ્રી સપના વ્યાસે મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે સ્ત્રીઓએ એકબીજાની દુશ્મન બનવાને બદલે એકબીજાનો હાથ પકડીને આગળ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. સમાજની જૂની માન્યતાઓને તોડીને મહિલાઓએ મજબૂત મિત્રતા કેળવવી જોઈએ, જે આજના માનસિક સ્વાસ્થ્યના યુગમાં અત્યંત અનિવાર્ય છે.

SJAGના પ્રમુખ તુષાર ત્રિવેદીએ એસોસિએશનના ઉદ્દેશ્ય વિશે વાત કરતા જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષથી SJAG ખેલાડીઓની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ખાસ કરીને કોઈ પ્રતિભાશાળી મહિલા ખેલાડી સન્માનથી વંચિત ન રહી જાય તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

એસોસિએશનના પેટ્રોન હિતેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જે ગ્રામીણ અને શહેરી તમામ ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ બનશે.

આ સમારોહમાં મહિલાઓને ‘ઇમરજિંગ પ્લેયર ઑફ ગુજરાત’, ‘પ્રાઈડ ઑફ ગુજરાત’, ‘કોન્ટ્રિબ્યુશન ઇન સ્પોર્ટ્સ’ અને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG) નાં હોદ્દેદારો સહિત વરિષ્ઠ પત્રકારો, રમતગમત પ્રેમીઓ અને વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
VIDEO: ‘સૌની માફી માંગતા જાઓ..’, ‘ઇચ્છા મૃત્યુ’ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા …

VIDEO: 'સૌની માફી માંગતા જાઓ..', 'ઇચ્છા મૃત્યુ'ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા ...

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain...

અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ…

અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર | Gujarat Voter De…

ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર | Gujarat Voter De…

7 months ago
બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…

બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…

8 months ago
ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી 35 દિવસનું વેકેશન રહેશે | Gujarat Declares Summer Va…

ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી 35 દિવસનું વેકેશન રહેશે | Gujarat Declares Summer Va…

3 months ago
ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર | gujarat 3…

ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર | gujarat 3…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News