gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કરોડોના જાન લેનારો અલનીનો પાછો આવી રહ્યો છે : ભારત માટે તે કેટલો ભયરૂપ બની શકશે ? | El Nino which cl…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
કરોડોના જાન લેનારો અલનીનો પાછો આવી રહ્યો છે : ભારત માટે તે કેટલો ભયરૂપ બની શકશે ? | El Nino which cl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

’26માં 1877 જેવી સ્થિતિ બની રહી છે : વિશ્વ ચિંતામાં છે

પ્રશાંત મહાસાગરમાં અલનીનોનો ઉષ્ણપ્રવાહ જામતો જાય છે : ૧૮૭૭માં ભયંકર સુપર નીનો જાગ્યો ત્યારે ભૂખમરાથી કરોડોના જાન ગયા હતા

નવી દિલ્હી: દુનિયામાં ફરી એકવાર ઋતુ ચક્રમાં ભયંકર પરિવર્તનનો ખતરો ઝળુંબી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં ઝડપભેર અલનીનો પ્રવાહ વિકસી રહ્યો છે. જે બેહદ શક્તિશાળી બનવાની ભીતિ રહેલી છે. ઋતુ ચક્ર વિજ્ઞાાનીઓ તેથી ચિંતાગ્રસ્ત છે. તેઓ કહે છે કે આ સ્થિતિ એક ભયંકર દુઃસ્વપ્ન સમાન બને તેમ છે.

૧૮૭૭માં જ્યારે સુપર નીનો જાગ્યો હતો ત્યારે દુનિયાના અનેક દેશોમાં કારમો દુષ્કાળ પડતાં કરોડોના જાન ગયા હતા. ૨૦૨૬માં પણ લગભગ આવી જ સ્થિતિ ઉત્પન્ન થવાની ભીતિ છે. તેથી ભારત સહિત દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ઇતિહાસનાં પાનાં ફેરવીયે ત્યારે ૧૮૭૭/૭૮માં વરસાદ ન થવાથી ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં ભયંકર દુષ્કાળ પડયો હતો, જેને વિજ્ઞાાનીઓને ગ્રેટ ફેમાઇન તેવું નામ આપ્યું હતું. તેમાં ભૂખમરાથી કરોડોના જાન ગયા હતા.

વિજ્ઞાાનીઓ કહે છે કે સમુદ્રની સપાટી ઉપરનું તાપમાન અત્યંત વધી જતાં આ સદીનું સૌથી મોટું ઋતુચક્ર પરિવર્તન થવાની ભીતિ રહેલ છે.

તાજાં વૈજ્ઞાાનિક આકલનો પ્રમાણે આ વર્ષે મેથી જુલાઈ વચ્ચે અલનીનો પ્રવાહ ઊભો થવાની પૂરી શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. મોસમ વિજ્ઞાાનીઓ ચેતવણી આપે છે કે ગ્લોબલ વૉર્મિંગ વધતાં આ ઘટના વધુ ભયાનકરૂપ થઇ શકે તેમ છે. આથી ભારતના દક્ષિણ પશ્ચિમના મોસમી પવનો ઉપર અસર પડતાં વરસાદ ઘટતાં ઉત્તર પશ્ચિમ અને ગુજરાત તથા મધ્યભારતમાં દુષ્કાળ અને ભીષણ લૂનું સંકટ ઊભું થવાની શક્યતા છે. વરસાદ ઘટતાં અનાજ ઘટશે તેથી લાખ્ખો લોકો ભૂખમરા જેવી સ્થિતિમાં ભારતમાં આવી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : 'હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું...

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : 'એક સામ્રાજ્ય પતનના આરે' | At the BRICS meet...

ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ | Ban on sugar exports with immediate effect

ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ | Ban on sugar exports with immediate effect

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું…

VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું…

11 months ago
BIG NEWS | ચાંદીની કિંમતમાં રૂ. 25 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ: બજાર ખૂલતાં જ હાહાકાર | Silve…

BIG NEWS | ચાંદીની કિંમતમાં રૂ. 25 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ: બજાર ખૂલતાં જ હાહાકાર | Silve…

5 months ago
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું | Amid tr…

9 months ago
સોનાના ભાવ…

સોનાના ભાવ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News