gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણ-જીઆઇડીસીને જોડતા બેઠા પુલનું કામ ગોકળગતિએ ચાલતા લોકોને હાલાકી | slow pace of the construction …

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
વઢવાણ-જીઆઇડીસીને જોડતા બેઠા પુલનું કામ ગોકળગતિએ ચાલતા લોકોને હાલાકી | slow pace of the construction …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડાયવર્ઝનના અભાવે લોકોને 3 કિમીનો વધારાનો ફેરો

– ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો વઢવાણ-જીઆઇડીસી વચ્ચેનો સંપર્ક કપાઈ જવાની ભીતિ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કામો સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યા છે. વઢવાણ અને જીઆઇડીસી વિસ્તારને જોડતા ભોગાવો નદી પરના બેઠેલા પુલને ઊંચો બનાવવા માટે છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવ્યો છે, પરંતુ તેનું નવીનીકરણનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સૌથી ગંભીર બાબત એ છે કે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. જેના કારણે જીઆઇડીસીમાં કામ કરતા હજારો શ્રમિકોએ લાંબો ફેરો કરીને કારખાને પહોંચવું પડે છે. વધુમાં, નજીકમાં જ સરકારી હોસ્પિટલ આવેલી હોવા છતાં પુલ બંધ હોવાથી એમ્બ્યુલન્સને ૩ કિમીનો ચકરાવો લેવો પડે છે. કટોકટીના સમયે દર્દીઓને નદીના સામા કાંઠે ચાલીને આવવું પડે છે અને ત્યાંથી અન્ય વાહન ભાડે કરવાની નોબત આવે છે.

ચર્ચા મુજબ, એજન્સીને સમયસર બિલોની ચુકવણી ન થતી હોવાથી કામમાં વિલંબ થઈ રહ્યો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓથી લઈને ઉદ્યોગકારો સુધી તમામ લોકો આ ગોકળગતિની કામગીરીથી ત્રસ્ત છે. સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ છે કે ચોમાસું બેસે તે પહેલાં આ પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે, અન્યથા વરસાદી સીઝનમાં સંપર્ક તૂટી જવાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digi…
GUJARAT

April 30, 2026
અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

ડોક્ટરો પર હુમલો કરનાર મૃતકના 12 સગાંઓની ધરપકડ | 12 relatives of deceased arrested for attacking doc…

Next Post
બાલાસિનોરમાં ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજારિયા સામે કડક પગલાં લેવાશે | Strict action will be taken a…

બાલાસિનોરમાં ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજારિયા સામે કડક પગલાં લેવાશે | Strict action will be taken a...

મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ | Lakes in Muli and Chotila parishes …

મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ | Lakes in Muli and Chotila parishes ...

3 ઈસમોએ યુવાનની જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ કર્યું | 3 men committed land grabbing by grabbing th…

3 ઈસમોએ યુવાનની જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ કર્યું | 3 men committed land grabbing by grabbing th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી | new era of jobs top 15 high …

3 months ago
VIDEO : 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન, વહેલી સવારે ભયાનક અકસ્માત

4 months ago
વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

1 year ago
વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in sofa godown…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News