gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in INDIA
0 0
0
રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajya Sabha Election Results: બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસભા ચૂંટણીમાં NDAને જીત મળી છે. બિહાર સહિત 10 રાજ્યોમાં રાજ્યસભાની 37 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો ગઇકાલે મોડી રાત સુધી જાહેર થયા છે. બિહાર, ઓડિશા અને હરિયાણામાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જે બાદ બાકીની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બિહારની તમામ પાંચ બેઠકો NDAએ જીતી લીધી છે, જ્યારે ઓડિશામાં BJD અને કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ-વોટિંગને કારણે ભાજપને બે બેઠકો મળી છે. હરિયાણામાં ચૂંટણી પરિણામોમાં વિવાદોના કારણે મતગણતરી લગભગ 5 કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા. 

બિહારમાં વિપક્ષના 4 ધારાસભ્યો વોટિંગથી દૂર રહ્યા, NDAનું ક્લીન સ્વીપ 

દેશના 10 રાજ્યોમાં સોમવારે રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. બાકીની 11 બેઠકો માટે બિહાર, ઓડિશા અને હરિયાણામાં મતદાનની જરૂર પડી હતી. બિહારમાં 5, ઓડિશામાં 4 અને હરિયાણામાં 2 બેઠકો હતી. હરિયાણામાં બેલેટ પેપરની ગોપનિયતા ભંગ અંગે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે મતગણતરી 5 કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા. સૌથી વધુ ધ્યાન બિહારની રાજ્યસભા ચૂંટણીએ ખેંચ્યું હતું. અહીંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન, ઉપેન્દ્ર કુશવાહા, રામનાથ ઠાકુર અને શિવેશ કુમાર NDAના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા. NDAએ બિહારની તમામ પાંચ રાજ્યસભા બેઠકો પર જીત મેળવી છે. એક બેઠક માટે NDA અને મહાગઠબંધનના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જોકે, મહાગઠબંધનના 4 ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા હતા, જેનો ફાયદો NDA ના ઉમેદવારને મળ્યો હતો. 

ઓડિશામાં પણ ભાજપે ખેલ પાડ્યો 

ઓડિશામાં BJD અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ક્રોસ-વોટિંગના આધારે ભાજપે ખેલ પાડીને 2 રાજ્યસભા બેઠકો જીતી લીધી. ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બેલેટ પેપરની ગોપનિયતાના ભંગ અને મતદાનને પ્રભાવિત કરવાના પ્રયાસોના આરોપોને કારણે મતદાન પ્રક્રિયામાં થોડીવાર માટે વિક્ષેપ પણ આવ્યો હતો. અનેક BJD અને કોંગ્રેસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને પક્ષમાં બળવો કરી ભાજપને ફાયદો પહોંચાડ્યો. સૂત્રો અનુસાર BJDના અંદાજે આઠ ધારાસભ્યોએ ભાજપ માટે ક્રોસ-વોટિંગ કર્યું હતું. 

હરિયાણામાં મોડી રાત સુધી રસાકસી 

હરિયાણામાં પણ ચૂંટણીમાં હાઈવૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ એક બીજા પર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ ચૂંટણી પંચને પત્ર લખીને હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં ‘દખલગીરી’નો આરોપ લગાવ્યો હતો. મોડી રાત્રે ચૂંટણી પંચે ભાજપના ધારાસભ્ય અનિલ વિજના મતને અમાન્ય કરવાની કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. અનિલ વિજનો મત માન્ય રહ્યો હતો. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ભરત બેનીવાલના મતને પણ ચૂંટણી પંચે માન્ય રાખ્યો હતો. જ્યારે અન્ય એક કોંગ્રેસ ધારાસભ્ય પરમવીર સિંહના મતને અમાન્ય કરવાની ભાજપની અરજી ચૂંટણી પંચે સ્વીકારી હતી. ત્યારબાદ હરિયાણા રાજ્યસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ હતી. હરિયાણામાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. અંતે કોંગ્રેસના કરમવીર સિંહ બૌધ અને ભાજપના સંજય ભાટિયાની જીત થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: AAPના બળવાખોર સાંસદ સંદીપ પાઠક ધરપકડથી બચવા પાછલા બારણેથી રવાના! | Punjab Police FIR Against …
INDIA

VIDEO: AAPના બળવાખોર સાંસદ સંદીપ પાઠક ધરપકડથી બચવા પાછલા બારણેથી રવાના! | Punjab Police FIR Against …

May 2, 2026
બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | we…
INDIA

બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | we…

May 2, 2026
નહીંતર તમારું પણ LPG કનેક્શન બંધ થઈ જશે… ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ | New LPG Rules fro…
INDIA

નહીંતર તમારું પણ LPG કનેક્શન બંધ થઈ જશે… ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ | New LPG Rules fro…

May 2, 2026
Next Post
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th...

અમદાવાદ: નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત | Ahmedaba…

અમદાવાદ: નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત | Ahmedaba...

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

2 months ago
માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…

માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…

1 year ago
દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious …

દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious …

4 months ago
રેકોર્ડ ભાવે પણ સોનાચાંદીની આયાત સપ્ટેમ્બરમાં બમણી રહ્યાના સંકેત | Gold and silver imports double in…

રેકોર્ડ ભાવે પણ સોનાચાંદીની આયાત સપ્ટેમ્બરમાં બમણી રહ્યાના સંકેત | Gold and silver imports double in…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News