gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નાના ચીલોડા પાસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, એકની અટકાયત | Ahmedaba…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના નરોડામાં PCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના ચીલોડા પાસેથી આગળ સુતરના કારખાનાવાળા બ્રિજ નજીક શંકાસ્પદ કન્ટેનર અટકાવી તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ખોટી બિલ્ટી બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે કન્ટેનર જપ્ત કરી ડ્રાઇવરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

23 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત

મળતી માહિતી મુજબ, રાજસ્થાન પાસિંગના કન્ટેનરમાં હરિયાણાના હિસ્સારથી દારૂ લઈ અમદાવાદના અસલાલી તરફ લઈ જવાતો હતો. સાઇકલના માલ તરીકે ખોટી બિલ્ટી બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો. PCB દ્વારા તપાસ દરમિયાન કન્ટેનરમાંથી કુલ 23,232 બોટલો (892 પેટી) મળી આવી છે, જેની અંદાજિત કિંમત 1,08,11,184 રૂપિયા થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું

આ ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન (કિંમત રૂપિયા 10,000), રોકડા 1,450 રૂપિયા અને અંદાજે 20 લાખ રૂપિયા કિંમતનું કન્ટેનર જપ્ત કર્યું છે. કુલ મળી 1,28,22,634 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે મંગીરામ નિહાલસિંહ જાત, રહેવાસી સાદપુરા ગામ (રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો છે. PCB દ્વારા આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:...

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara...

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાણાકંડોરણામાં રૂા.20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ખુદ બનેવીની સંડોવણી | The mystery of the robbery of …

1 year ago
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | teenage girl …

5 months ago
કર્નલ સોફિયા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની માહિતી આપી | Colonel Sophia Wing Commander…

શ્વાન વચ્ચે આવતા બાઈક સ્લીપ થઇ જવાથી મહિલાનું મોત | Woman dies after bike skids into dogs

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News