gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident In Ahmedabad: સાણંદના વિરોચન નગર ગામ નજીક ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત 2 - image

કપચી ભરેલા ડમ્પર નીચે થાર દબાઈ ગઈ

મળતી માહિતી અનુસાર, ડમ્પર અને ટેન્કરના ચાલકોએ ગફલતભરી રીતે વાહનો હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર લાગ્યા બાદ કપચી ભરેલું ડમ્પર સંતુલન ગુમાવીને બાજુમાંથી પસાર થઈ રહેલી થાર ગાડી પર પલટી મારી ગયું હતું. ગાડી પર કપચીનો ઢગલો થઈ જતાં તેમાં સવાર લોકો નીચે દબાઈ ગયા હતા, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકોમાં એક સાણંદના અમથાપુરા ગામના વતની અને એક અન્ય અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે.

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત 3 - image

અકસ્માત બાદ વાહનો બળીને ખાખ

ટક્કર થયાના ગણતરીની મિનિટોમાં જ વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી અને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે હાઈવે પર કિમી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો: રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત 4 - image

ચાલકો ફરાર, પોલીસની તપાસ શરૂ

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર અને ટેન્કરના ચાલકો વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા. સાણંદ જીઆઈડીસી પોલીસે આ મામલે બંને ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ક્રેઈન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવી વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

June 18, 2026
મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…
GUJARAT

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

June 18, 2026
ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…
GUJARAT

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

June 18, 2026
Next Post
રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7…

રૂ. 738 કરોડ 'પાણી'માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7...

લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે | Farmers’ Mahasabha to be held on March 25th in Lakh…

લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે | Farmers' Mahasabha to be held on March 25th in Lakh...

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પારડીમાં છરીના દસેક ઘા ઝીંકાતાં ઘાયલ રાજકોટની પરિણીતાનું મોત | Rajkot woman dies after being stabbed…

પારડીમાં છરીના દસેક ઘા ઝીંકાતાં ઘાયલ રાજકોટની પરિણીતાનું મોત | Rajkot woman dies after being stabbed…

2 days ago
ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

1 week ago
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ‘ગુંડારાજ’, યુવકનું અપહરણ કરી માર માર્યો, પોલીસની આબરૂ દાવ પર | Anti …

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ‘ગુંડારાજ’, યુવકનું અપહરણ કરી માર માર્યો, પોલીસની આબરૂ દાવ પર | Anti …

1 year ago
સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ

સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News