gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન યુદ્ધને પરિણામે માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓને ફટકો | The Iran war hit the count…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in Business
0 0
0
ઈરાન યુદ્ધને પરિણામે માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓને ફટકો | The Iran war hit the count…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ફેબુ્રઆરીની અંતિમ તારીખથી શરૂ થયેલા ઈરાન યુદ્ધની ભારતની માર્ચ મહિનાની ઉત્પાદન પ્રવૃત્તિ પર ગંભીર અસર પડી હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું છે.

એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી કરાયેલ એચએસબીસી ઈન્ડિયા  ઉત્પાદન ક્ષેત્રનો માર્ચનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઘટી ૫૩.૯૦ સાથે ૪૫ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. ફેબુ્રઆરીમાં આ આંક ૫૬.૯૦ રહ્યો હતો.

સપ્ટેમ્બર, ૨૦૨૧માં ૫૩.૭૦ રહ્યા બાદ વર્તમાન વર્ષના માર્ચનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ અત્યારસુધીનો નીચો રહ્યો છે.

૨૦૨૬ના પ્રારંભિક બે મહિનામાં સતત વધીને આવ્યા બાદ પીએમઆઈમાં સ્થિતિ રિવર્સ થઈ છે જે માટે ઈરાન યુદ્ધ કારણભૂત હોવાનું જણાવાઈ રહ્યું છે. 

૨૦૨૪ તથા ૨૦૨૫ના વર્ષમાં પીએમઆઈ મોટેભાગે ૫૫થી ૫૯ની રેન્જમાં રહ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૫માં તો ૫૯.૩૦ સુધી જોવા મળ્યો હતો. 

ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ ખાડી બંધ પડી જતા દેશમાં ક્રુડ ઓઈલનો ફલો અવરોધાયો છે જેની સીધી અસર માલસામાનના ઉત્પાદન પર પડી છે. 

માર્ચમાં ઉત્પાદન તથા નવા ઓર્ડરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે માગ મંદ હોવા ઉપરાંત વ્યાપક અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાના સંકેત આપે છે.

યુદ્ધને કારણે એલ્યુમિનિયમ, કેમિકલ્સ  સહિત અનેક પ્રોડકટસ માટેના કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. કંપનીઓ હાલમાં તો આ ખર્ચને ગ્રહણ કરી રહી છે અને પ્રોડકટસની કિંમત વધારવાનું ટાળી રહી છે. 

પડકારરૂપ બજાર સ્થિતિ, ઊંચા ખર્ચ તથા યુદ્ધને કારણે ઊભી થયેલી ખલેલો ઉત્પાદનમાં ઘટાડા માટે કારણભૂત છે. કાચા માલના ભાવ ૨૦૨૨ના ઓગસ્ટ બાદ સૌથી ઝડપી વધ્યા છે.

ઘરઆંગણે ઓર્ડરો ભલી ધીમા રહ્યા હોય પરંતુ નિકાસ મોરચે કંપનીઓની કામગીરી મજબૂત રહી છે અને નિકાસ વેચાણ ગયા વર્ષના સપ્ટેમ્બર સૌથી ઊંચુ રહ્યું હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, જાપાન, ચીન ખાતેથી ઓર્ડરોમાં વધારો થયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

June 9, 2026
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…
Business

ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

June 9, 2026
RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…
Business

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

June 9, 2026
Next Post
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats...

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate...

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with…

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના સુરા શામળનો શખ્સ બે બાઈક સાથે ઝડપાયો | A man from Sura Shamal Nadiad was caught with two bi…

નડિયાદના સુરા શામળનો શખ્સ બે બાઈક સાથે ઝડપાયો | A man from Sura Shamal Nadiad was caught with two bi…

6 months ago
27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

8 months ago
ભાજપમાં કે. અન્નામલાઈને મળી શકે છે મોટી જવાબદારી, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાદ કરાશે જાહેરાત | K A…

ભાજપમાં કે. અન્નામલાઈને મળી શકે છે મોટી જવાબદારી, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાદ કરાશે જાહેરાત | K A…

11 months ago
કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News